ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સમયસર સમયસર નિશુલ્ક આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે માટે સરકારી હોસ્પિટલો બનાવવામાં આવી છે આ સરકારી હોસ્પિટલ મારફતે રોજેરોજ અસંખ્ય દર્દીઓને નિશુલ્ક સારવાર આપવામાં આવે છે જે અંતર્ગત ડીસા સિવિલ હોસ્પિટલ પણ હાલમાં તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ જોવા મળી રહી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ડીસા સરકારી હોસ્પિટલમાં પીડીયાટ્રીક રૂમની સુવિધા ઉપલબ્ધ હતી જેના કારણે અસંખ્ય દર્દીઓને બહાર ખાનગી હોસ્પિટલોમાં મોટા ખર્ચે જવું પડતું હતું ત્યારે આજે ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે ડીસા સિવિલ હોસ્પિટલમાં 200 લાખના ખર્ચે બનેલ નવા પીડીયાટ્રીક રૂમનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું પીડીયાટ્રીક રૂમની વ્યવસ્થા શરૂ થતા આવનારા સમયમાં ડીસા સિવિલ હોસ્પિટલમાં એક ગરીબ દર્દીઓને સારવારનો લાભ મળશે. આ કાર્યક્રમમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ડીસા શહેર પ્રમુખ પ્રતીક પઢીયાર ડોક્ટર રીટાબેન પટેલ ડોક્ટર તેજલ બેન પટેલ સહિત મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો
ડીસા સિવિલ હોસ્પિટલમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના 200 લાખના ખર્ચે પીડિયાટ્રીક રૂમનું ઉદ્ઘાટન કરાયું
Tags:
#Deesa MLA Shashikant Pandya inaugurates pediatric room at Deesa Civil Hospital at a cost of Rs 200 lakh#ડીસા#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના ગામડા ના સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા ના સમાચાર કાલના#ડીસા ના સમાચાર પાણીના#ડીસા માર્કેટ ના આજના ભાવ#ડીસા સિવિલ હોસ્પિટલમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા ના 200 લાખના ખર્ચે પીડિયાટ્રીક રૂમનું ઉદ્ઘાટન કરાયું#પાલનપુર ડીસા ના સમાચાર#વાવ થરાદ ના સમાચાર#વાવ સુઈગામ ના સમાચાર#સુઈગામ ભાભર ના સમાચાર
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
