ભારત પાકીસ્થાન બોર્ડર પર માવસરી નજીક એક જવાને અગમસ્ય કારણોસર સવારે ૭:૩૫ મીનીટે આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હતું.જાણવા મળતી માહિતી મુજબ માવસરી બોર્ડર નજીક અંબાજી બીઓબી ઝીરો પોઈન્ટ તરફની ચેકપોસ્ટ પર ફરજ બજાવતા ભોમારામ ભુજારામ ઉવ.૪૪ રહે : રાજેસ્થાન ના બીએસએફના જવાને અગમસ્ય કારણોસર પોતે જાતે માથાના ભાગે રિવોલ્વરની ગોળી મારી લીધી હતી.જેમાં ગંભીર રીતે ઘવાતા તેનું મોત થયું હતું. આત્મહત્યાની આ ઘટનાથી સન્નાટો છવાઈ ગયો હતો અને ઘટનાની જાણ માવસરી પોલીસને કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઇ વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે બીએસએફના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જવાનના મૃતદેહને પીએમ માટે વાવ થી અમદાવાદ લઈ જવામાં આવશે આ ઘટનાને પગલે પોલીસ અને બીએસએફના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસે રાયફલ નો સામાન જપ્ત કરી એફ એસ એલ માં મોકલી તપાસ હાથ ધરી હતી.
ભારત પાકીસ્થાન બોર્ડર નજીક બીએસએફના જવાને આપઘાત કરી લેતા અરેરાટી
Tags:
##STUDENT #daily share##VAV##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#Arrest of BSF jawans committing suicide near India-Pakistan border#border security force#human chip claw machine#આજ ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#ભારત પાકીસ્થાન ના સમાચાર#માવસરી ના સમાચાર#લોકલ સમાચાર#વાવ થરાદ સુઈગામ ના સમાચાર#વાવ ના સમાચાર#સરહદ ના સમાચાર
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
