લાઇવ મંગળ, ઓક્ટોબર 6, 2026
Rajkot • 31°C Sunny

વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી ,માળા અને કુંડા નું વિતરણ કરાયું

છેલ્લા ત્રણ વર્ષથી ધરણીધર યુવા ગૃપ વિવિધ સેવાકીય પ્રવૃતિઓ માં કાર્યરત છે.ગૌ માતા માટે ઘાસચારો,પંખીચણ,ધાબળા વિતરણ, હોસ્પિટલમાં સહાય , અનાથાશ્રમ સહાય વગેરે જેવી નાના મોટી સેવાઓ ત્થા કોરોના કાળમાં રાશનકિટો નુ વિતરણ અને ઓક્સિજન બાટલાની સહાય પણ આ ગૃપ દ્વારા આપવામાં આવી હતી.દરેક દાતાશ્રીઓનાં સહકારથી આ બધી સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે.

‌ ત્યારે વિશ્વ ચકલી દિવસ ની ઉજવણી ધરણીધર ગૃપ દ્વારા પણ કરવામાં આવી વાવ વિસ્તારમાં શાળોઓ, ધાર્મિક સ્થળો તેમજ વિવિધ જાહેર જગ્યાએ પંખી ઘર તેમજ પંખી પરબ બાંધવામાં આવેલ.રાછેણા,લોદ્રાણી વાઢીયાવાસ તેમજ વ્યક્તિ ગત રીતે વિનામૂલ્યે આ ગૃપ દ્વારા માળા અને પરબો નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.અબોલ પશુ પંખી માટે જીવદયા માટે ધરણીધર ભગવાન ગૌ સેવા યુવા ગૃપ અગ્રિમ હરોળમાં છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

Home • ઓક્ટોબર 4, 2026

ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
ગુજરાત • મે 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
ગુજરાત • માર્ચ 29, 2026

નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ

નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (કાર્યાલય અને સંપર્ક)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ આર.એન.આઈ. / નોંધણી: