Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

દિયોદર તાલુકાના નવીન સરપંચોનું સન્માન કાર્યક્રમ યોજાયો

દિયોદર નવીન માર્કેટ યાર્ડ ખાતે બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન અને ગ્રામપંચાયતના નવા ચુંટાયેલા સરપંચોનો સન્માન સમારોહ ના આયોજન કરાયું હતું. દિયોદર ખાતે ચેરમેન બન્યા પછી પ્રથમ વખત આવતા દિયોદર યુવા ભાજપ દ્વારા બાઇક રેલી દ્વારા સ્વાગત કરાયું.. જ્યાં નવીન માર્કેટ ખાતે દિયોદર માર્કેટ યાર્ડના ચેરમેન સહિત દિયોદર ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ ને દીપ પ્રાગટય કરાવી સન્માન કાર્યક્રમ શરૂ કર્યો હતો.દિયોદર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા, દિયોદર ભાજપ કાર્યકરો સાથે વિવિધ સંગ્રહનો દ્વારા બનાસ બેંક ના નવનિયુક્ત ચેરમેન અણદાભાઈ પટેલનું સાફો, ફુલહાર, તલવાર આપી, ગૌ માતાની મૂર્તિ આપી ભવ્ય સન્માન કર્યું હતું.

જેમાં બીજી તરફ આ કાર્યક્રમ માં બનાસકાંઠા ભારતીય જનતા પાર્ટીના પ્રભારી સુરેશભાઈ શાહ ની અધ્યક્ષતા મા દિયોદર તાલુકા ભાજપ દ્વારા પણ સુરેશભાઈ શાહ નું સન્માન કરવામાં આવ્યું.સાથે આ કાર્યક્રમમાં દિયોદર તાલુકાના નવનિયુક્ત ચુંટાયેલા સરપંચોનું અને એમના સરપંચ પતિઓ ફૂલહાર, શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.દિયોદર નવીન માર્કેટ યાર્ડ ખાતે સન્માન કાર્યક્રમમા દિયોદર એ પી એમ સી. ચેરમેન ઈશ્વરભાઈ તરક દ્વારા ખેડૂતો ને બેંક દ્વારા વધુ ધિરાણ સાથે ખેડૂતો ને રાહત સબસિડી મા ફાયદો થાય સાથે બિન ખેડૂતો ને નાના વેપાર, રોજગાર માટે ઓછા વ્યાજે ધિરાણ મળી રહે એ માટે બનાસ બેંકના ચેરમેન શ્રીને રજૂઆત કરી હતી.મહત્ત્વનું છે નવીન માર્કેટ યાર્ડ ખાતે બનાસ બેંક ના ચેરમેન સહિત નવીન સરપંચો ના સન્માન કાર્યક્રમ મા બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રભારી સુરેશભાઈ શાહ, પ્રભારી.. બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ, પૂર્વ મંત્રી કેશાજી ચૌહાણ, પૂર્વ ભાજપ મહા મંત્રી ભારતસિંહ ભટેસરીયા દિયોદર માર્કેટ યાર્ડ ના ચેરમેન, બનાસ બેંક અને બનાસ ડેરીના ડિરેકટર, દિયોદર ભાજપ હોદેદારો, કાર્યકરો, સરપંચો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Tags: #An honoring program was held for the new Sarpanch of Deodar taluka#fatafat news#fatafat news today#gujarati news#top news#આજ ના સમાચાર#આપનું નેટવર્ક લોકલ નેટવર્ક#ગુજરાતી સમાચાર#તાજા સમાચાર#દિયોદર#દિયોદર ગામડાઓ ના સમાચાર#દિયોદર તાલુકાના નવીન સરપંચોનું સન્માન કાર્યક્રમ યોજાયો#દિયોદર ના સમાચાર#દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તાર ની ધટના#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા નું લોકલ નેટવર્ક#લવાના સમાચાર#લોકલ સમાચાર#સારા સમાચાર
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

राजनीति • अगस्त 3, 2026

मंत्री रिवभा जडेजा की संवेदनशील पहल: सुइगाम की कक्षा 9 की स्कूल छोड़ चुकी छात्रा का पुनः नामांकन; उसके घर पर किताबें भेंट की गईं।

(वाव-थराद: ध्रुपाल जयसवाल) राज्य सरकार के 'बैक टू स्कूल' अभियान को और अधिक प्रभावी और प्रेरणादायक बनाने के लिए...
राजनीति • अप्रैल 24, 2026

वडोदरा की विकास यात्रा: हरीशसिंहजी व्यासिया प्रगति की एक दृष्टि प्रस्तुत करते हैं, बुनियादी सुविधाओं के वादे के साथ सार्वजनिक समर्थन की अपील करते हैं।

वाव तालुका पंचायत चुनाव को लेकर राजनीतिक माहौल गरमा गया है, कांग्रेस पार्टी के उम्मीदवार हरिसिंहजी...
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात • फरवरी 11, 2026

संसद में बजट 2026-27 को लेकर तीखा संघर्ष: एआई, रोजगार और विकास मॉडल पर गरमागरम बहस

नई दिल्ली: वित्त मंत्री निर्मला सीतारमण द्वारा प्रस्तुत 2026-27 के केंद्रीय बजट के संबंध में संसद में फिर से...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: