ડીસાની એન્જલસ હાઈ-સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન યોજાયું હતું.ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે બાળકો માટે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે ત્યારે આજે ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા ના જિલ્લા વિકાસ અધિકારી ની હાજરીમાં ડીસાની આદર્શ હાઇસ્કુલમાં બાળકોને રસીકરણ અભિયાન હાથ ધરાયુ હતું.જે બાદ ડીસા શહેરની વિવિધ શાળાઓમાં બાળકોને રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં નાના બાળકોને કોરોના સામે રક્ષણ મળી રહે તે માટે આજથી વેક્સિન આપવાની શરૂઆત કરવામાં આવી છે શાળામાં અભ્યાસ કરતાં બાળકોને રસીકરણ આપવાની આજથી આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે ત્યારે આજે આરોગ્ય વિભાગના ડો.જીતેન્દ્ર પારઘીની અધ્યક્ષતામાં ડીસાની અંજલ્સ સ્કૂલ ખાતે બાળકોને રસીકરણ હાથ ધરાયું હતું તેમજ બાળકોમાં રસીના કારણે કોઈ સાઈડ ઈફેક્ટ ના થાય તે માટે આરોગ્યની ટિમ પણ તૈનાત કરી દેવામાં આવી છે.જ્યારે આજ થી શરૂ કરેલ રસીકરણ માં બાળકોએ ઉષાભેર રસીકરણ કરાવુ હતું.
ડીસાની એન્જલસ હાઈ-સ્કૂલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન યોજાયું
Tags:
#A vaccination campaign was conducted by the health department at Angeles High School in Deesa#Corona vaccination started at school#covid vaccination#covid vaccine#covid-19 vaccine#આજ ના સમાચાર ડીસા ના#ડીસા ના સમાચાર#ડીસા સીટી#બનાસકાંઠા ના સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#શાળામાં COVID રસીકરણ શરૂ
Related News Stories
मोबाइल से बढ़ती दूरी: अब किताबों और परिवार की ओर मुड़ने का समय है।
वाव समाचार | ध्रुपल कलाल (जैसवाल) आज के तेज़-तर्रार डिजिटल युग में, स्मार्टफोन मानव जीवन का एक अनिवार्य हिस्सा बन गया है...
उच्च न्यायालय ने क्यों कहा कि यौन संबंध बनाने से पहले आधार और पैन कार्ड की जांच करना आवश्यक नहीं है?
एक रिपोर्ट के अनुसार, महिला ने दावा किया कि जब वह यौन संबंध बनाने के लिए सहमत हुई...
क्या आप भी धीमी चयापचय क्रिया के शिकार हैं? तो इन घरेलू नुस्खों का पालन करें।.
अदरक के फायदे: आयुर्वेद में अदरक को एक स्वास्थ्यवर्धक औषधीय जड़ी-बूटी माना जाता है। अदरक के कई फायदे हैं....
एशिया कप से पहले टीम इंडिया को बड़ा झटका, राहुल द्रविड़ कोविड पॉजिटिव।
एशिया कप से पहले भारत को झटका लगा है। भारतीय टीम के मुख्य कोच, राहुल द्रविड़, कोविड से संक्रमित पाए गए हैं...
