Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠામાં તલાટીઓની હડતાલ પત્યા બાદ હવે આઈ ટી આઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો ગ્રેડ પે મામલે હડતાલ પર બેઠા

બનાસકાંઠામાં તલાટીઓની હડતાલ પત્યા બાદ હવે આઈ ટી આઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો ગ્રેડ પે મામલે હડતાલ પર બેઠા ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો જેટલો જ ગ્રેડ-પે આપવા માંગ કરી બનાસકાંઠામાં તલાટીઓની હડતાલ પત્યા બાદ હવે આઈ ટી આઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો ગ્રેડ પે મામલે હડતાલ પર બેઠા છે. તેમને ઉચ્ચતર માધ્યમિક ના શિક્ષકો જેટલો જ ગ્રેડ પે મળવો જોઈએ તેવી માંગ સાથે આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થા કાંકરેજ માં આઈ ટી આઇ ઇન્સ્ટ્રક્શન સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો સરકાર પરથી મુસીબતના વાદળો હજુ હટયા નથી તલાટીઓ ની માંગ સરકારે સ્વીકારતા તલાટીઓની હડતાલ નો તો અંત આવ્યો છે પરંતુ હવે આઇટીઆઈ ઇન્સ્ટ્રક્ટરોએ સરકાર સામે મોરચો માંડ્યો છે. ગુજરાત રાજ્યની તમામ આઈ ટી આઈ ના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરો ને ગ્રેડ પે 2800 મળે છે જે લાયકાત પ્રમાણે બહુ જ ઓછો છે તથા કોલેજમાં આવતા તાલીમાર્થીઓ 10 પાસ હોય એમને ઉચ્ચતર માધ્યમિક ના શિક્ષકો જેટલો ગ્રેડ-પે મળવા પાત્ર છે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોનો ગ્રેડ-પે 4400 છે તો આઈ.ટી.આઈ ના ઇન્સ્ટ્રક્ટરો ને પણ તેમના જેટલું જ 4400 નો ગ્રેદ પે મળવો જોઈએ જે મામલે અગાઉ વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ જ ઉકેલ ન આવતા આજે ઔદ્યોગિક તાલીમ સંસ્થા કાંકરેજ ના કર્મચારીઓ એક દિવસ પ્રતિક ઉપવાસ પર બેઠા છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: