Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

પંજાબ માં પ્રચંડ જીત ને લઈને વાવ આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો

પંજાબ માં આમ આદમી પાર્ટી ના પ્રચંડ જીત ને લઈને દેશ માં અને ગુજરાત માં આમ આદમી પાર્ટી ના કાર્યકરો માં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં વાવ તાલુકા આમ આદમી પાર્ટી ના કાર્યકરો તેમજ આગેવાનો હાજર રહી વાવ ના નવા બસસ્ટેન્ડ પાસે ફટાકડા ફોડી અને એક બીજા ને મો મીઠું કરાવતા નજરે પડયા હતા .

વાવ તાલુકા આમ આદમી પાર્ટી ના પ્રમુખ કે.કે.રાજપૂત ટેલીફોનીક વાતચીત માં જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલનો જાદુ પંજાબમાં જે જબરદસ્ત ચાલ્યો છે તેનાથી ગુજરાત ભાજપની ચિંતા વધશે આપને તોડવાની પ્રારંભીક સફળતા હવે રિવર્સમાં જાય તેવા સંકેત આપ્યા છે .આ કાર્યક્રમ માં વાવ આમ આદમી પાર્ટી ના પ્રમુખ કે.કે.રાજપૂત ,પ્રદેશ કિશાન સંગઠન મંત્રી ભુરાજી આઝાદ ,મહિલા પ્રમુખ મંજુલાબેન દરજી ,ઉ.પ્ર  ચૌધરી નારણભાઈ ,નીલેશભાઈ દેસાઈ,હેમજીભાઈ નાઈ ,પીરાભાઈ નાઈ ,કિરણ દરજી  સહીત પાર્ટી ના કાર્યકરો તેમજ લોકો હાજર રહ્યા હતા.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: