Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

સરહદી વિસ્તાર માં કેનાલો માં પાણી છોડાતા ખેડૂતો માં ખુશી ની લહેર પ્રસરી

બનાસકાંઠા અને ગુજરાત માં થોડા દિવસ પહેલાં સરકાર દ્વારા કેનાલો માં પાણી બંધ કરાયું હતું. પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલી મા મુકાયા હતા.સિંચાઇ તેમજ પીવા ના પાણી માટે ખેડૂતો મુશ્કેલી ભોગવી  રહ્યા હતા. ખેડૂતો નાં પાકો મુરઝાઇ રહ્યા હતા. ત્યારે પાણી છોડવા માટે સરકાર સુધી રજૂઆત કરવામાં આવી હતી. જોકે ગઈકાલે બનાસકાંઠા આવેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ પાણી છોડવા માં આવશે તેમ જણાવ્યું હતું. કેનાલો માં પાણી છોડવા માટે શંકર ચૌધરી દ્વારા પણ સરકાર સુધી રજૂઆત કરાઈ હોવાનું પાટીલે નિવેદન આપ્યું હતું. ત્યારે શંકર ચૌધરી સાંસદ પરબત પટેલ સહિત ધારાસભ્યો કાર્યકરો ખેડૂતો ની માંગ ને લઈ કેનાલો માં પાણી છોડયું. શંકરભાઇ ચૌધરી એ પાણી ને લઇ સરકારમાં રજૂઆત કરી હતી. તાત્કાલિક કેનાલોમાં પાણી છોડવામાં આવે તે માટે શંકરભાઇ દ્વારા રજૂઆત કરતા સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય કરી કેનાલોમાં પાણી છોડાયું છે જેથી ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી હતી

Tags: ##STUDENT #daily share##suigam##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#A wave of happiness spread among the farmers who released water in the canals in the border area#આજ ના સમાચાર#ખેડૂતો ના સમાચાર#ગુજરાત#થરાદ વાવ ના સમાચાર#બનાસકાંઠા ના લોકલ સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લેટેસ્ટ સમાચાર#લોકલ સમાચાર#વાવ થરાદ ના સમાચાર#સરહદી વિસ્તાર માં કેનાલો માં પાણી છોડાતા ખેડૂતો માં ખુશી ની લહેર પ્રસરી
Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
गुजरात • मई 30, 2026

कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।

कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
गुजरात • मार्च 29, 2026

नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी

नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: