બનાસકાંઠાના સુપ્રસિદ્ધ યાત્રા ધામ અને મીની દ્વારકા થી ઓળખાતા વાવ તાલુકાના ઢીમા ગામે આજે ચૈત્રી પૂનમના દિવસે ભવ્ય મોટો લોકમેળો યોજાયો હતો જેમાં હજારોની સંખ્યામાં યાત્રાળુઓ ધરણીધર ભગવાનના ચરણોમાં શિશ ઝુકાવી દર્શણ કરી ધન્યતા અનુભવી હતી .જોકે યાત્રાધામ ઢીમા ની અંદર અગિયારસથી લઈને ને દર પૂનમના દિવસે ભવ્ય મોટો લોક મેળો યોજાય છે જેમાં દુર દુર થી ભક્તો ઉમટ્યા હતા જેમાં કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર અમદાવાદ રાજસ્થાન જેવા અનેક રાજ્યો અને શહેરો માથી બાધા આખડીઓ રાખીને બેઠેલા યાત્રાળુઓ તેમની માનતા પૂર્ણ કરવા ઢીમા માં બિરાજમાન ધરણીધર ભગવાનના ધામમાં ઉમટ્યા હતા .
યાત્રાધામ ઢીમા ખાતે ભવ્ય લોકમેળો યોજાયો હજારો ભક્તો એ દર્શણ કરી ધન્યતા અનુભવી
Tags:
##STUDENT #daily share##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#A grand Lokmelo was held at Yatradham Dhima. Thousands of devotees were thankful to see it.#a indian name for boy#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર#યાત્રાધામ ઢીમા ખાતે ભવ્ય લોકમેળો યોજાયો#યાત્રાધામ ઢીમા ખાતે ભવ્ય લોકમેળો યોજાયો હજારો ભક્તો એ દર્શણ કરી ધન્યતા અનુભવી
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
