બનાસકાંઠા ના સરહદી વિસ્તારો માં નેશનલ હાઇવે પર ખખડધજ ખાડા ઓ નું સામ્રાજ્ય જોવા મળી રહેલું છે.જેમાં વાવ થી સુઇગામ સુધી અંદાજીત 24 કિલોમીટર રોડ પર અનેક ખાડાઓ ને લઈને રોડ શોધવા પડે તેવી પરિસ્થિતિ નું નિર્માણ થયું છે.વાવ થી સુઇગામ જતા વાહન ચાલકો ના કહ્યા અનુસાર છેલ્લા 1 વર્ષ થી આજ પરિસ્થિતિ છે જેને લઈને રોડ પસાર થતા લોકો ને હેરાન પરેશાન થવા નો વારો આવ્યો છે .વધુ માં જણાવતા કહ્યું હતું કે રોડ બિસ્માર ને લઈને જાડી ચામડી ના અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટરો ની મિલી ભગત થી રોડ ની આ હાલત થયા હોવાનું જણાવી રહ્યાં છેત્યારે કહ્યાંરે થશે આ રોડ ? જેવા અનેક સવાલો લોકો કરી રહ્યાં છે ત્યારે ખખડધત હાલત માં ખખડેલો રોડ કહ્યાંરે બનશે જે હવે જોવાનું રહ્યું..
બનાસકાંઠા ના વાવ થી સુઇગામ નેશનલ હાઈવે પર ખાડામાંથી રોડ શોધવો પડે તેવી સ્થિતિ
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
