ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જે પ્રમાણે દિવસેને દિવસે લપી વાયરસ પોતાનો કહેર બતાવી રહ્યો છે જેના કારણે રોજે રોજ અસંખ્ય ગાયો મોતને ભેટી રહી છે સતત મોતના આંકડા વધતા બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોમાં પણ ભય નો માહોલ જોવા મળી રહ્યો છે શરૂઆતમાં જિલ્લામાં રોજની ન જેવી ગાયો અવસાન પામતી હતી.પરંતુ હવે લંપી વાયરસનો કહેર વધતા દિવસે ને દિવસે અસંખ્ય ગાયો મોતને ભેટી રહી છે.ત્યારે આવા સમયે જિલ્લા વહીવટી તંત્ર પણ પશુઓને બચાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યું છે.તેમ છતાં પણ આજે પણ લંપી કહેરમાં રોજે રોજ અસંખ્ય ગાયો મોતને ભેટી રહી છે.ત્યારે આવા સમયે આજે લંપી વાયરસથી ગાયો સુરક્ષિત થાય તે માટે ડીસા તાલુકાના થેરવાડા ગામે ગ્રામજનો દ્વારા ગામમાં આવેલ મંદિર ખાતે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આ હવનમાં આખું ગામ એકત્રિત થઈ હવનમાં ગાયો લંપી વાયરસથી સુરક્ષિત રહે તે માટે હવનમાં ભગવાનને પ્રાર્થના કરી હતી.જે બાદ હવનમાં વપરાયયેલ પાણી દ્વારા ગાયોને દવા કરવામાં આવી હતી…
ગાયોમાં વધી રહેલા લંપી વાયરસને અટકાવવા થેરવાડા ગામે હવન યોજાયો
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
