૨૦૨૨ ની વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ પોતાની જીત માટે અત્યારથી જ એડીચૂંટીનું જોર શરૂ કર્યું છે ખાસ કરીને આ વર્ષે યોજાના ચૂંટણીને લઇ અત્યારથી જ દરેક પક્ષ દ્વારા બેઠકોનો દૂર શરૂ કર્યો છે અને યુવા કાર્યકર્તાઓ વધુમાં વધુ પક્ષમાં જોડાય તે માટે દરેક પક્ષના નેતાઓ દ્વારા અભિયાન શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત હવે ભાજપ પક્ષ દ્વારા પણ સમગ્ર ગુજરાતમાં સદસ્ય અભિયાન અંતર્ગત ભાજપ પક્ષમાં વધુમાં વધુ યુવાનો જોડાય તે માટે કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ખાસ કરીને પાંચ વર્ષ સુધી કરેલા વિકાસના કામોને લઈ હાલમાં અનેક યુવાઓ પણ ભાજપ પક્ષમાં જોડાઈ રહ્યા છે ત્યારે આજે ડીસાની સરકાર પટેલ સ્કૂલ પાસે પણ ડીસા શહેર યુવા મોરચાની ટીમ દ્વારા સદસ્ય અભિયાન અંતર્ગત કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અઢીસોથી પણ વધુ કાર્યકર્તાઓ ભાજપ પક્ષ સાથે જોડાયા હતા અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ખપેથી ખભો મિલાવી ભાજપ પક્ષને ડીસા વિધાનસભાની ચૂંટણીમાં વિજય બનાવવા માટે અન્ય યુવાનોને પણ જોડશે.
ડીસામાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સદસ્ય જોડો અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
