સરહદી બનાસકાંઠા જિલ્લા માં દિવસે ને દિવસે કોરોના નો પગ પેસારો થઈ રહ્યો છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લા ના વિવિધ તાલુકા વાઇઝ તંત્ર સજ્જ બન્યું છે જેના ભાગ રૂપે આજે વાવ મામલદાર કચેરી ખાતે નાયબ કલેકટર થરાદ ના અધ્યક્ષ સ્થાને વાવ ના વિવિધ વેપારી એસોશિયેશન એક મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ મિટિંગ માં વેપારી તેમજ કામ કરતા કામદારો એ બે ડોઝ ફરજિયાત પણે લેવા માસ્ક ફરજિયાત પહેરવા તેમજ ગ્રાહક ને પણ માસ્ક પહેરવું ફરજિયાત કરાયું હતું વધુમાં દરેક દુકાન ની આગળ ફરજીયાત સેનેટાઇઝર વ્યવસ્થા કરવામાં આવે જેવા સુચનો કરવામાં આવ્યા હતા આજ ની આ મિટિંગ માં નાયબ કલેકટર બોડાણા સાહેબ ,વાવ મામલદાર વાધેલા સાહેબ ,વાવ પુરવઠા મામલદાર ઈશ્વરભાઈ બાયડ ,તાલુકા વિકાસ અધિકારી રાહુલ ભારદ્વાજ ,તાલુકા હેલ્થ ઓફિસર,મેડિકલ ઓફિસર ડો મોદી તેમજ વાવ ના મહિલા પી.એસ.આઇ આશાબેન શાહ સહિત ગામ ના વેપારી એસોશિયેશન ના લોકો હાજર રહી આ નિર્ણય લેવાયો હતો.
વાવ ખાતે કોરોના ને લઈને બેઠક યોજાઈ
Tags:
#fatafat news#gujarat#gujarat news#gujarat samachar today#gujarati news#gujarati news live#YHNI2021#અસારા ના સમાચાર#આજની તાજા ખબર#ગુજરાતી સમાચાર#થરાદ ના સમાચાર#દાહોદ#બનાસકાંઠા#બનાસકાંઠા ના સમાચાર#લોકલ નેટવર્ક#લોકલ સમાચાર#વાવ ખાતે કોરોના ને લઈને બેઠક યોજાઈ#વાવ થરાદ ના સમાચાર#સહકાર આપનો સાથ અમારો
Related News Stories
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
વાવ-થરાદ SOGની મોટી કામગીરી: મીઠા ગામથી 806 બોટલ વિદેશી દારૂ જપ્ત
વાવ-થરાદ જીલ્લામાં પ્રોડીબીશન તથા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતિઓને સંપૂર્ણ નાબૂદ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક...
વાવના ધરાધરા ગામમાં વીજ કરંટની ભયાનક ઘટના:એક પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામમાં શોકનો માહોલ
આજે વહેલી સવારે ધરાધરા ગામમાં એક ગહેરી દુખદ ઘટના બની. પાણી માટે બોર પંપ...
