ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સ્વરાંકન કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરની પુણ્યતિથિ નિમિત્તે તા. ૭ ઓગષ્ટઉ-૨૦૨૨, રવિવાર ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે પાલનપુર ખાતે ર્ડા. બાબા સાહેબ આંબેડકર ભવનમાં કવિ સંમેલન "એકલો જાને રે" યોજાશે. જેમાં કવિશ્રી ઇશ્ક પાલનપુરી, નયના તુરી સોલંકી, પ્રકાશ બારોટ- ‘‘સ્નેહ’’, ઇસ્માઇલ અજીબ પોતાના કાવ્યપાઠ કરશે. આ કાર્યક્રમનું સંચાલનશ્રી રાહુલ તુરી કરશે. શ્રી ટાગોરનું જીવન કવન વિશે પરમ પાલનપુરી વાત કરશે. તેમ ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર મહાપાત્રશ્રી ર્ડા. જયેન્દ્રસિંહ જાદવ અને સ્વરાંકન કલા પ્રતિષ્ઠા, પાલનપુરના પ્રમુખશ્રી રાહુલ શ્રીમાળીએ જણાવ્યું છે.
ગુજરાત સાહિત્ય અકાદમી અને સ્વરાંકન કલા પ્રતિષ્ઠાનના સંયુક્ત ઉપક્રમે તા. ૭ ઓગષ્ટ, રવિવારે કવિ સંમેલન “એકલો જાને રે” યોજાશે
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
