Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

 થરાદ લગ્ન પ્રસંગ માં આગ ની ધટના,અફડાતફડી મચી જવા પામી

ઉનાળામાં સામાન્ય રીતે જંગલ વિસ્તારોમાં આગ લાગવાની ઘટનાઓ બનતી હોય છે. જોકે, અહીં લગ્ન સમારંભમાં આગ લાગવાની ઘટનાએ ચર્ચા જગાવી છે. બનાસકાંઠા જિલ્લામાં લગ્ન સમારંભ દરમિયાન આગનો બનાવ બન્યો છે મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના થરાદની રાજેન્દ્રનગર સોસાયટીમાં લગ્ન મંડપમાં આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા લગ્ન મંડપમાં અફડાતફડી મચી જવા પામી હતી.રિપોર્ટ પ્રમાણે આગ લાગવાનો બનાવ બન્યો ત્યારે ભોજન સમારંભ ચાલી રહ્યો હતો. ચાલુ ભોજન સમારંભમાં આગ લાગતા થોડીવાર માટે દોડાદોડી થઈ હતી. લોકો જમવાનું પડતું મૂકીને જીવ બચાવવા ભાગ્યા હતા.ભોજન સમારંભમાં મંગાવવામાં આવેલી પાણીનો બોટલો વડે પણ લોકોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.વધુ માં થરાદ નગરપાલિકાની ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગના બનાવ દરમિયાન કોઈ જાનહાની કે કોઈને ઈજા પહોંચી ન હોવાથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

Tags: ##suigam##VAV##થરાદ##બનાસકાંઠા#ગુજરાત#થરાદ#થરાદ તાલુકા ના સમાચાર#થરાદ ના લોકલ સમાચાર#થરાદ ના સમાચાર#થરાદ લાઈવ#થરાદ વાવ#થરાદ વાવ ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#વાવ થરાદ#વાવ થરાદ તાલુકા ના સમાચાર#વાવ થરાદ ના ખેડૂતો#વાવ થરાદ ના સમાચાર#વાવ થરાદ ના સમાચાર વાતાવરણ ના સમાચાર#વાવ થરાદ ના સમાચારો#વાવ થરાદ લોકલ સમાચાર#વાવ થરાદ સુઈગામ ના સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: