Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

જીગ્નેશ મેવાણી ને છોડાવવા થરાદ પ્રાંત કચેરી ખાતે હજારો ની જનમેદની ઉમટી

બનાસકાંઠા ના પાલનપુર સર્કીટ હાઉસ થી પાંચ દિવસ અગાઉ જીગ્નેશભાઈ મેવાણી ની આસામ પોલીસે ધરપકડ કરી અટકાયત કરી આસામ લઇ જવાયો હતો જે ધટના ને લઈને સરહદી પંથક વાવ સુઈગામ થરાદ અને ભાભાર માં ધેરા પ્રત્યાઘાત પડ્યા છે .આ સમગ્ર ધટના ને લઈને દલિત સમાજ સહીત અન્ય સમાજો માં રોષ જોવા મળ્યો હતો.જેમાં દલિત સંગઠનો તેમજ વાવ થરાદ ના કોંગ્રેસ ધારાસભ્ય સહીત સ્થાનિક નેતા ઓ સાથે મહા રેલી યોજી વિરુધ પ્રદર્શન કર્યું હતું પાંચ હજાર થી પણ વધુ જન સમર્થકો સાથે થરાદ પ્રાંત કચેરી ખાતે બહોળી સંખ્યા માં સાથે હાજર રહી વર્તમાન સરકાર સામે સુત્રો ચાર કરી આવેદન પાઠવવામાં આવ્યું હતું.જેમાં વાવ થરાદ ના ધારાસભ્ય અને દલિત સંગઠનો દવારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો જીગ્નેશમેવાણી ને છોડવામાં નહિ આવેતો ગુજરાત માં તાલુકા અને જીલ્લા કક્ષા એ ઉગ્ર આંદોલન થશે તેની સંપૂર્ણ જવાબદારી સરકાર ની રેહશે તેમ જણાવ્યું હતું

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: