Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

દિયોદર : પ્રધાનમંત્રી ના કાર્યક્રમ માં ઠાકોર સમાજ ના આગેવાન બેઠક ન મળતા નવધણજી ઠાકોર નો બળાપો

ગુજરાત માં દેશ ના પ્રધાન મંત્રી ના આગમન થી બનાસકાંઠા માં ગત રોજ તા-૧૯-૦૪-૨૦૨૨ ના રોજ દિયોદર તાલુકા ના સનાદર ખાતે નવીન બનાસડેરી તેમજ કેટલાક પ્રકલ્પો નું લોકાર્પણ કરવા માન .વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે કરાયું હતું .જે પ્રસંગ ને લઈને ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ને આડે હાથ લેતા નવધણ જી ઠાકોરે પૂર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણ ને સ્ટેજ પર સ્થાન ના મળતા વિડીયો વાઈરલ કરી બળાપો કાઢી દુખ ની લાગણી વ્યક્ત કરી હતી અને વધુ માં કહ્યું હતું કે આ દુખ ની બાબત નો બદલો આગામી આવનાર ૨૦૨૨ ની વિધાનસભા ની ચુંટણી ને લઈને ઠાકોર સમાજ જરૂર લેશે  વધુમાં કહ્યું હતું કે તમારે તમારું સ્થાન કહ્યા હોવું જોઈએ એ તમારે નક્કી કરવાનું છે ગુજરાત ની અંદર કઈ પાર્ટી માન આપે છે કઈ પાર્ટી સન્ન્માન આપે છે તે પાર્ટી વહેલી તકે પકડી લ્યો  તેમ જણાવ્યું હતું ..  

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: