બનાસકાંઠા અને ગુજરાત માં થોડા દિવસ પહેલાં સરકાર દ્વારા કેનાલો માં પાણી બંધ કરાયું હતું. પાણી બંધ કરાતા ખેડૂતો મુશ્કેલી મા મુકાયા હતા.સિંચાઇ તેમજ પીવા ના પાણી માટે ખેડૂતો મુશ્કેલી ભોગવી રહ્યા હતા. ખેડૂતો નાં પાકો મુરઝાઇ રહ્યા હતા. ત્યારે પાણી છોડવા માટે સરકાર સુધી રજૂઆત કરવામાં આવી હતી. જોકે ગઈકાલે બનાસકાંઠા આવેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા પણ પાણી છોડવા માં આવશે તેમ જણાવ્યું હતું. કેનાલો માં પાણી છોડવા માટે શંકર ચૌધરી દ્વારા પણ સરકાર સુધી રજૂઆત કરાઈ હોવાનું પાટીલે નિવેદન આપ્યું હતું. ત્યારે શંકર ચૌધરી સાંસદ પરબત પટેલ સહિત ધારાસભ્યો કાર્યકરો ખેડૂતો ની માંગ ને લઈ કેનાલો માં પાણી છોડયું. શંકરભાઇ ચૌધરી એ પાણી ને લઇ સરકારમાં રજૂઆત કરી હતી. તાત્કાલિક કેનાલોમાં પાણી છોડવામાં આવે તે માટે શંકરભાઇ દ્વારા રજૂઆત કરતા સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે નિર્ણય કરી કેનાલોમાં પાણી છોડાયું છે જેથી ગુજરાત અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી હતી
સરહદી વિસ્તાર માં કેનાલો માં પાણી છોડાતા ખેડૂતો માં ખુશી ની લહેર પ્રસરી
Tags:
##STUDENT #daily share##suigam##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#A wave of happiness spread among the farmers who released water in the canals in the border area#આજ ના સમાચાર#ખેડૂતો ના સમાચાર#ગુજરાત#થરાદ વાવ ના સમાચાર#બનાસકાંઠા ના લોકલ સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લેટેસ્ટ સમાચાર#લોકલ સમાચાર#વાવ થરાદ ના સમાચાર#સરહદી વિસ્તાર માં કેનાલો માં પાણી છોડાતા ખેડૂતો માં ખુશી ની લહેર પ્રસરી
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
कल आकाश में एक दुर्लभ 'ब्लू मून' दिखाई देगा; जानें कि यह खगोलीय घटना इतनी खास क्यों है।
कल तारामंडल प्रेमियों के लिए एक विशेष दिन होने वाला है। रात के आकाश में एक अनूठी खगोलीय घटना के रूप में….
नेपाल में राजनीतिक उथल-पुथल: पूर्व प्रधानमंत्री के.पी. शर्मा ओली की गिरफ्तारी
नेपाल की राजनीति में एक बड़ा बदलाव हुआ है। देश के पूर्व प्रधानमंत्री केपी शर्मा ओली को आज सुबह उनके पद से हटा दिया गया।.
गुजरात में मौसम का बदलाव: कल से दो दिनों तक मावठा की संभावना
गुजरात में मौसम एक बार फिर बदलने वाला है। मौसम विभाग ने कहा है कि कल से...
