બનાસકાંઠા માં વધુ એક નેતા એ સરકાર પર પ્રહારો કરી પાણી આપવા માંગ કરી ધાનેરાના બનાસડેરીના ડિરેક્ટર અને ધાનેરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઈ પટેલનું પાણી બાબતે નિવેદન આપતા કહ્યું હતું કે આંદોલન થાય તે પહેલાં સરકાર જાગે,બનાસકાંઠામાં ખેડૂતોના પાણીના પ્રશ્નો હલ કરે અને બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોનું પાણી છીનવ્યું એ ખેડૂતોની હત્યા કરવા બરાબર છે વધુમાં પાણીના પ્રશ્ને પૂર્વ ધારાસભ્યે ધરણાં અને ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે ભાજપ સરકાર ને જાટકણી થી બોલતા કહ્યું હતું કે કોંગ્રેસે બનાસકાંઠા ને પાણી આપવા ડેમો બાંધ્યા છતાં બનાસકાંઠાના પાણીનો અધિકાર છીણવાયો છે અને પાણી વેડફાય છે છતાં બનાસકાંઠાના ખેડૂતોને પાણી આપતા નથી તેમ જણાવ્યું હતું
ધાનેરા કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય એ પાણી ના મુદ્દે સરકાર પ્રહાર કર્યા
Tags:
#The former Dhanera Congress MLA attacked the government over the water issue#આજ ના સમાચાર#ધાનેરા કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય#ધાનેરા કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય એ પાણી ના મુદ્દે સરકાર પ્રહાર કર્યા#ધાનેરા કોંગ્રેસ ના પૂર્વ ધારાસભ્ય એ પાણી ના મુદ્દે સરકાર પ્રહાર કર્યા ..#પાણી મુદ્દે સરકાર પર પ્રહાર#પૂર્વ ધારાસભ્ય એ પાણી ના મુદ્દે સરકાર પ્રહાર કર્યા#બનાસકાંઠા ના લોકલ સમાચાર#લોકલ સમાચાર#સરકાર પર પ્રહાર
Related News Stories
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
ગુજરાતમાં હવામાન પલટો: આવતીકાલથી બે દિવસ માવઠાની શક્યતા
ગુજરાતમાં હવામાન ફરી એકવાર બદલાવાની દિશામાં છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે આવતીકાલથી...
