Live Tue, Oct 6, 2026
Rajkot • 31°C Sunny

સરકાર દ્રારા પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા વિરોધમાં સુઇગામ કૉંગ્રેસ કમિટી દ્રારા રેલી કાઢવામાં આવી…

  • પેટ્રોલ ડીઝલ ના ભાવ વધારા  ના વિરોધ માં રેલી કાઢતા સુઇગામ પોલીસ દ્રારા કૉંગ્રેસ કાર્યકરો ની અટકાયત કરાઈ.
  • યે હૈ ન્યુઝ ઈન્ડિયા :સુઈગામ

સરકાર દ્રારા પેટ્રોલ ડીઝલ ના ભાવમાં વધારો કરતા સુઈગામ તાલુકા કોંગ્રેસ પાર્ટી તરફથી આ સરકાર ના વિરોધ માં ઊંટ લારી સાથે કૉંગ્રેસ ના કાર્યકરો દ્રારા રેલી નું આયોજન કરવામાં આવ્યુ હતુ,આવા કોરોના ના કપરા કાળમાં છેલ્લા દોઢ વરસથી નાના-મોટા વેપાર-ધંધા મૃતપાય થયા છે યુવાનો રોજગારી માટે ટળવળી રહ્યા છે ગરીબ અને મધ્યમ આવા કપરા સમયમાં આવક મેળવવા માટે ફાંફાં મારી રહ્યા છે અને પેટ્રોલ-ડીઝલના ભાવ  સરકારે આસમાને પહોંચાડ્યા છે ,ગેસના બાટલાના ભાવ પણ આસમાને પહોંચ્યા છે ત્યારે આવી બહેરી અને મૂંગી સરકાર વિરુદ્ધ તારીખ 12/6/2021ના શનિવારે સુઈગામ તાલુકા મથકે મોંઘવારી વિરુદ્ધ નો કાર્યક્રમ સુઈગામ તાલુકા કોંગ્રેસ કમિટી દ્વારા સુઈગામ ચાર રસ્તા ખાતે રાખવામાં આવેલ હતો,જેને લયીને મોટી સંખ્યા માં કૉંગ્રેસ કાર્યકરો,આગેવાનો જોડાયા હતા,અને સરકાર વિરૂદ્ધ રેલી કાઢી હતી પરંતું આ રેલી ના અનુસંધાને સુઇગામ પોલીસ દ્રારા સરકાર વિરૂદ્ધ પ્રદર્શન કરતા કૉંગ્રેસ કાર્યકરો ની અટકાયત કરવામાં આવી હતી

Tags: ##palanpur##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##youtube##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#covid19update#CYCLONE TAG 2021 LATEST TREND#CYCLONEGUJRAT#deepak rajsuman #BREAKING NEWS#deesa#deesa college#dnp college deesa#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#google translation#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india#india best dancer winner 2020#india vs england #daily viral#INDIANEWS#king of politics in gujarat#latest news of gujrat#LATESTNEWS#maru gujrat#news#NEWSINDIA#normal oxygen level#oxygen level in body#oxygen level in human body#politics in gujarat#politics of gujarat#sas gujrat#ssa gujrat#SYCLONE#TAGS #daily update#timeofindia#translation#translation english to hindi #bjp#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #bjp#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #dailyhunt update
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: