Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

અનેક અટકળો બાદ વાવ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે વિરજી પટેલ વરણી

યે હૈ ન્યુઝ ઈન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )

છેલ્લા કેટલાય સમય થી વાવ તાલુકા ભાજપ ના સંગઠન ના પ્રમુખ ની વરણી ને લઇ અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતા જે બાદ પૂર્વ  ધારાસભ્ય અને બનાસડેરી ના ચેરમેન શંકરભાઈ  સુચના અનુસાર જીલ્લા ભાજપ પ્રમુખ ગુમાનસિંહ ચૌહાણ ના નેજા હેઠળ ભાજપ સંગઠન ની રચના કરવામાં આવી જેમાં વાવ તાલુકા ભાજપ ની વરણી કરવામાં આવી છે જેમાં તાલુકા ભાજપ પ્રમુખ તરીકે માવસરી ગામ ના વિરજીભાઈ ધર્માભાઇ પટેલ નિમણુક કરતા આખરી મોહર લગાવામાં આવી.જેમાં માવસરી ગામ ના વિરજીભાઈ પટેલ ભૂતકાળ માં ભાજપ સંગઠન પ્રમુખ અને માવસરી ગામ ની જીલ્લા પંચાયત ના સદસ્ય તરીકે અગાઉ સેવા આપી ચુક્યા છે જેમાં પાર્ટી ના જીલ્લા પ્રમુખ દ્વારા વિશ્વાસ મૂકવામાં આવ્યો છે કે વિરજીભાઈ ધર્માભાઇ પટેલ ના નેજા હેઠળ વાવ તાલુકા ભાજપ સંગઠન મજબુત બનાવવા કામ કરશે જેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો .સવાર્નુંમતે ભાજપ તાલુકા પ્રમુખ ની વરણી થતા સરહદી પંથક માં ચારે બાજુ ઉત્સાહ અને લાગણી થી પાર્ટી કાર્યકરો અને અગ્રણી ઓ આવકારી રહ્યા છે જેમાં લોકો અને પાર્ટી કાર્યકર્તા દ્વારા હાર્દિક અભિનંદન ની વર્ષા થઇ રહી છે

Tags: ##palanpur##ram##rammandir##STUDENT #daily share##suigam##suigam #big breaking news##SURAT #BANASKANTHA##update##VAV##youtube##કોરોના વેક્સીન##ગુજરાત##બનાસકાંઠા##બસનાસકાંઠા ના સમાચાર##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#a indian name for boy#caste politics in gujarat#covid19update#CYCLONE TAG 2021 LATEST TREND#CYCLONEGUJRAT#deepak rajsuman #BREAKING NEWS#deesa#deesa college#dnp college deesa#farmers protest#farmers protest bjp#farmers protest in delhi#google#google human chip#google translation#gujarat politics#gujrat map#gujrat news#human chip claw machine#human chip elon musk#human chip implant#human chip implant 2020#human chip implant sweden#human chip removal#human chip tracker#humanchips inc#india#india best dancer winner 2020#india vs england #daily viral#INDIANEWS#king of politics in gujarat#latest news of gujrat#LATESTNEWS#maru gujrat#news#NEWSINDIA#normal oxygen level#oxygen level in body#oxygen level in human body#politics in gujarat#politics of gujarat#sas gujrat#ssa gujrat#SYCLONE#TAGS #daily update#timeofindia#translation#translation english to hindi #bjp#unique work culture#unique work desk#unique work gifts#unique work ideas#unique workshop ideas #bjp#zeenewsindia.com #BANASKANTHA#ગુજરાત#ભારતીય રાજકારણ#યુવા રાજકારણ#રાજકારણ નિબંધ#રાજકારણ વિશે#રાજકારણ સમાચાર#રાજકારણમાં સક્રિય#રાજકારણી અને નેતા#રાજકારણી પાર્ટીઓએ #dailyhunt#વાવ #2021#વાવ #2021#1M #covid19 #yehhainewsindia#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #bjp#વાવ #2021#1M #covid19 #yehhainewsindia #dailyhunt update
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: