Live मंगल, अक्टूबर 6, 2026
राजकोट • 31°C धूप

થરાદ માં લઠ્ઠાકાંડ ના ધેરા પ્રત્યાઘાતો પડ્યા , મહિલાઓ પહોચી ASP કચેરી પહોચી

તાજેતરમાં જ બોટાદ ખાતે થયેલા દારૂના લઠ્ઠા કાંડ માં અનેક લોકો મોતને ભેટ્યા છે. દેશી દારૂમાંથી બનેલી આ ઘટનાને લઇ સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. બોટાદ ખાતે સર્જાયેલા લઠ્ઠા કાંડ બાદ સમગ્ર ગુજરાતમાં દેશી દારૂ પર પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદે વિસ્તારોમાં દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ મુદ્દે વીફરેલી મહિલાઓએ થરાદ ડીવાયએસપી કચેરીએ ધરણાં કરી વિરોધ દર્શાવ્યો હતો.જેમાં પોલીસ કચેરીએ પહોંચેલી મહિલાઓ પોતાની સાથે બંગડી અને ચાંદલાઓ પણ લઈને આવી હતી અને થરાદ તાલુકા અને શહેરી વિસ્તારમાં દેશી દારૂ બંધ કરાવવાની માંગ સાથે સૂત્રોચાર કર્યા હતાં. જે બાદ મહિલાઓએ થરાદ DYSP પૂજા યાદવને આવેદનપત્ર આપી થરાદ તાલુકા અને શહેરી વિસ્તારમાં તાત્કાલિક ધોરણે દેશી દારૂ વેચતા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેમની અટકાયત કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Share Story: फेसबुक 𝕏 Post Telegram
Y

अब आप यहाँ हैं

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

होम • अक्टूबर 4, 2026

गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।

ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
होम • अक्टूबर 4, 2026

वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा

बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
होम • फरवरी 11, 2026

થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ

લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
होम • दिसम्बर 21, 2025

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ

સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

सहकारिता आपका सहारा, हमारी ताकत • भारत का अग्रणी डिजिटल समाचार और संपादकीय मंच

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 महाराणा प्रताप मार्ग, वाव, बनासकांठा जिला, गुजरात - 385575
🏛️ RNI / Registration: