બનાસકાંઠા ના થરાદ તાલુકા ની રામપુરા પગાર કેન્દ્ર શાળા ખાતે શાળા સલામતી સપ્તાહની ઉજવણી પ્રસંગે થરાદ નગર પાલિકાની ફાયર ટીમ તથા સેલ્ફ ડિફેન્સની ટીમ હાજર રહી હતી. ફાયરની ટીમ દ્વારા બાળકોને ડેમોન્સ્ટ્રેશન દ્વારા આફતના સમયે શું કામગીરી કરવામાં આવે છે તેની માહિતી અપાઇ હતી. બાળકોએ મનમાં ઉદ્દભવતા પ્રશ્નો પૂછીને જાત માહિતી પણ મેળવી હતી.સેલ્ફ ડિફેન્સની ટીમ દ્વારા બાળકો પોતાની સુરક્ષા, કુટુંબની સુરક્ષા, સમાજની સુરક્ષા માટે શું યોગદાન આપી શકે તેની માહિતી અપાઇ હતી. શાળાના આચાર્યે ફાયરની તથા સેલ્ફ ડિફેન્સની ટીમના કાર્યોને બિરદાવી તેમના દ્વારા થતાં સમાજસેવાના કાર્યોમાંથી શીખ લેવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.અને શાળા દ્વારા ફાયર ફાયટર ટીમ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો…
થરાદ તાલુકા ની રામપુરા પગાર કેન્દ્ર શાળા માં સલામતી સપ્તાહની ઉજવણી કરાઇ
Related News Stories
गुजरात में भारी बारिश: अगले 24 घंटों में अत्यधिक भारी बारिश की संभावना, मौसम विभाग ने इन जिलों के लिए चेतावनी जारी की है।
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
वाव-थराद क्षेत्र में नर्मदा नहर की मरम्मत का काम तेज: किसानों को पर्याप्त पानी मिलेगा
बनासकांठा: वाव-थराद क्षेत्र के सीमावर्ती गांवों तक नर्मदा का सिंचाई जल पहुँचाने के लिए प्रशासन एक नहर का निर्माण कर रहा है...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
