Live Wed, Oct 7, 2026
Rajkot • 31°C Sunny

સુઈગામ સંઘમાં બિયારણના જથ્થા બાબતે નાયબ કલેકટર  ને આવેદનપત્ર અપાયું.

સુઈગામ તાલુકા સંઘ અને ખરિદ વેચાણ મંડળીને અનુલક્ષીને આમ આદમી પાર્ટી દ્વારા સુઈગામ    સેવાસદન ખાતે પ્રાંત કચેરીમા નાયબ કલેકટર  ને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી હાલમાં જોતા ખેતીની ચોમાસું સિઝન હોઈ  ખેડૂતોને સરકાર શ્રી દ્વારા પ્રમાણિત કરેલ બિયારણ, ખાતર પુરતા પ્રમાણમાં મળતો નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં સંઘ સંચાલક સંચાલક દ્વારા બીજી કંમ્પનીના બિયારણ,ખાતર આપવામાં આવે છે,આમ આદમી પાર્ટી સુઈગામ દ્વારા સુઈગામ નાયબ કલેકટર  ને આવેદનપત્ર આપવા ડો.ભીમભાઇ પટેલ,ભુરા ભાઈ આઝાદ (આપ કિશાન સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ), કરશનભાઈ રાજપુત (આપ સંગઠન મહામંત્રી વાવ)‌ અને ખેડૂતો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સુઈગામ પ્રાંત કચેરી ખાતે નાયબ કલેકટર  ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જો ૧૦ દિવસમાં ખેડૂતોને ‌યોગ્ય ન્યાય નહીં મળે તો,ગાંધી ચિંધ્યા માર્ગે પ્રાત કચેરી ખાતે ધરણાં ઉપર બેસવાની  ઉચ્ચારી ચિમકી છે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ Breaking
રાજનીતિ • 📍 વાવ થરાદ • Oct 7, 2026

થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ

‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા Breaking
બનાસકાંઠા • 📍 BANASKANTHA • Oct 7, 2026

બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા

પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
રાજનીતિ • Aug 3, 2026

મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા

(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
રાજનીતિ • Apr 24, 2026

વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ

વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: