બનાસકાંઠા ના લાખણી માં યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન કરી હલ્લાબોલ કાર્યક્રમ યોજાયો હતો યુથ કોંગ્રેસ ના કાર્યકરો પૂતળા દહન તેમજ હાઇવે ચકાજામ કરતા પોલીસ વચ્ચે ઘર્ષણ બેનરો સાથે વિરોધ પરદર્શન કરવા જતાં ધારાસભ્ય ગુલાબસિહ રાજપૂત અને શિવાભાઈ ભુરિયા ની પોલીસ દ્વારા અટકાયત ગેસના બાટલા અને તેલ ના ડબ્બા મોંઘવારી ના વિવિધ બેનરો સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માં આવ્યું કોંગ્રેસ દ્વારા ઢોલ વગાડી રેલી યોજી લાખણી મામલતદાર ને આવેદન પત્ર આપ્યું આ પ્રસંગે દિયોદર ના ધારાસભ્ય શિવાભાઈ ભુરીયા અને થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત લાખણી તાલુકા કોંગ્રેસ પ્રમુખ ધુડાભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સિદ્ધરાજસિહ ચૌહાણ અને ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ મહામંત્રી જયેશ કરમટા, અંકિતા ઠાકોર, ગીતાબેન નાઈ સંજયભાઈ દેસાઈ અને બનાસકાંઠા જિલ્લા યુથ કોંગ્રેસ મહામંત્રી તેજાભાઇ દેસાઈ ગોઢા,આર.કે.સોઢા, કુલદિપ ગૌસ્વામી નરસિંહ કાલોર દિયોદર વિધાનસભા યુથ પ્રમુખ સુરેશ ગળસોર, ડીસા વિધાનસભા પ્રમુખ પ્રકાશ દેસાઈ થરાદ યુથ પ્રમુખ અલ્પેશ જોષી સહિત ડેલીગેટો હોદેદારો અને બહોળી સંખ્યામાં જાહેર જનતા જોડાઈ હતી..
બનાસકાંઠા ના લાખણી માં યુથ કોંગ્રેસ દ્વારા બેરોજગારી મોંઘવારી મુદ્દે વિરોધ પ્રદર્શન
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ગુજરાત#ગુજરાત રાજનીતિ#બનાસકાંઠા ના સમાચાર#ભારત ની રાજનીતિ#મહારાષ્ટ્ર ની રાજનીતિ#રાજનીતિ#રાજનીતિ ના સમ#રાજનીતિ ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં
કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
બનાસકાંઠા કોંગ્રેસમાં સંગઠનને લઈ ધમધમાટ, જિલ્લા પ્રમુખની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા
પાલનપુર પહોંચ્યા AICC ઓબ્ઝર્વર અનિલ ધનતોરી; 2027માં ગુજરાત અને 2029માં કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર બનશે-દાવો...
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
