Live Thu, Oct 8, 2026
Rajkot • 31°C Sunny

પાટણ જિલ્લાના 28 નાયબ મામલતદાર ની આંતરિક બદલીઓ કરવામાં આવી

પાટણ જિલ્લાના 28 નાયબ મામલતદાર ની પાટણ જિલ્લામાં અરસ પરસ બદલીઓ કરવામાં આવી પાટણ જિલ્લામાં ચૂંટણી ઓ આવતા પહેલા બદલી ઓ ના દોર શરૂ થઈ ગયા છે મામલતદારો ની બદલી બાદ ગઈ કાલે પોલીસ ઇન્સપેક્ટરો ની બદલીઓ થઈ છે.ત્યારે જિલ્લા કલેકટર શ્રી એ નાયબ મામલતદાર ની બદલી અરસ પરસ જિલ્લા માં કરવામાં આવી છે પાટણ જિલ્લા કલેકટર શ્રી એ પાટણ જિલ્લામાં ફરજ બજાવતા 28 જેટલા નાયબ મામલતદારો જાહેરહિત અને સરળતા ખાતર બદલી ખાતર બદલી કરવામાં આવી છે.તમામ નાયબ મામલતદારો એ તા .20.8.22 સુધી બદલી સ્થળે હાજર થવાનો હુકમ થયો છે રાધનપુર થી જનકીબેન મહેતા ની બદલી પાટણ જિલ્લા કલેકટર કચેરી ખાતે મહેકમ માં ના.મામલતદાર તરીકે કરવામાં આવી છે રાધનપુર થી હાર્દિકભાઈ સમી સર્કલ ઓફિસર તરીકે કરવામાં આવી છે શંખેશ્વર થી આર.એસ.દરજી રાધનપુર ખાતે કરવામાં આવી છે સમી થી બી.જે.ચૌધરી ની નાયબ મામલતદાર દબાણ રાધનપુર ખાતે કરવામાં આવી છે પાટણ જિલ્લાના 28 નાયબ મામલતદાર ની પાટણ જિલ્લા કલેક્ટર ધ્વરા 28 નાયબ મામલતદારો ની અરસ પરસ બદલીઓ કરવામાં આવી
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Oct 7, 2026

વાવ-થરાદમાં મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર, 14 માંગણીઓ માટે ધરણાં

કલેક્ટર કચેરીએ કર્મચારીઓના ધરણાં; માંગણીઓનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી...
ગુજરાત • May 30, 2026

આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત

આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

સહકાર આપનો સાથ અમારો • India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: