હાલમાં સમગ્ર વિશ્વમાં ક્રિકેટ એ સૌથી લોકપ્રિય રમત બની ગઈ છે આજે મોટા ભાગે તમામ વિસ્તારોમાં મહોલ્લાઓમાં લોકોની સૌથી લોકપ્રિય રમત ક્રિકેટ બની ગઈ છે ત્યારે દરેક સમાજમાં એકતા જળવાય તે હેતુથી હવે દરેક સમાજના લોકો ક્રિકેટ રમતનું આયોજન કરી રહ્યા છે જે અંતર્ગત આગામી સમયમાં જૈન યુવા સંગઠન દ્વારા આયોજિત નેશનલ ક્રિકેટ ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં સમગ્ર ભારતભરમાંથી છથી પણ વધુ ટીમો ભાગ લેનાર છે જેમાં ડીસા હાલોલ હૈદરાબાદ થી અલગ અલગ ટીમો ક્રિકેટ મેચ રમવા માટે પુણે આવનાર છે જે અંતર્ગત આજે ડીસા થી પણ ૧૪ જેટલા ખેલાડીઓ પુણે ખાતે યોજાનાર જ્યાં યુવા સંગઠન નેશનલ ક્રિકેટ રમતમાં ભાગ લેવા માટે પ્રસ્થાન કર્યું હતું ડીસાના નેમિનાથ વિસ્તારમાંથી પુણે ખાતે ક્રિકેટ મેચ રમવા જતા તમામ ખેલાડીઓને જૈન સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આજે ડીસા ખાતે રવાના થયેલી તેમને ઓનર ગણેશમલજી નેમિચંદજી બાગરેચા ઝેરડા ડીસા અને પ્રભુલાલ પનાલાલ ઢેલડિયા દ્વારા ખાસ ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું
જીણવાણી જૈન યુવા સંગઠન પૂર્ણ દ્વારા આયોજિત ક્રિકેટ મેચમાં ડીસાના ખેલાડીઓએ ભાગ લીધો
Tags:
#જીણવાણી જૈન યુવા સંગઠન પૂર્ણ દ્વારા આયોજિત ક્રિકેટ મેચમાં ડીસાના ખેલાડીઓએ ભાગ લીધો#ડીસા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#રમત ગમત ના સમાચાર
Related News Stories
અંડર-19 એશિયા કપમાં ભારતની સેમિફાઇનલમાં એન્ટ્રી, UAEને 70 રને હરાવ્યું
આર્યવીર સેહવાગની 160 રનની શાનદાર ઇનિંગ; ગુરુવારે સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન સામે ટક્કર અંડર-19 એશિયા કપમાં...
વરસાદે ધોઈ નાખી ભારત-ન્યૂઝીલેન્ડની ત્રીજી વનડે, શ્રેણીમાં ભારતની 2-0ની સરસાઈ યથાવત્
હેમિલ્ટનમાં એક પણ બોલ રમાયો નહીં; છેલ્લી બે મેચમાં શ્રેયસ ઐયર સંભાળશે ટીમની કમાન,...
એશિયા કપ તીરંદાજી: તેજલ સાલ્વેનો ડબલ કમાલ, ભારતને રજત અને કાંસ્ય ચંદ્રક
ભારતીય તીરંદાજી માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. યુવા તીરંદાજ તેજલ રાજેન્દ્ર સાલ્વેએ બેંગકોકમાં યોજાયેલા...
શ્રીલંકા એ ભારત સામે ૬ વિકેટે વિજય મેળવ્યો ,ભારત ને ફાઈનલ માં ચમત્કાર પહોચાડે તેવી પરિસ્થતિ નું નિર્માણ થયું
દુબઈ :શ્રી લંકા બેટિંગ માં પથુમ નિસંકા (52)અને કુશલ મેન્ડિસની અડધી સદી (57)ફટકારી બાદ...
