ગુજરાતમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દરેક પક્ષ અત્યારથી જ એડી ચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દીધું છે વિધાનસભાની ચૂંટણીને લઇ પક્ષને મજબૂત કરવા બેઠક યોજી કાર્યકર્તાઓને પક્ષ ને લગતા કામો સોંપવામાં આવી રહ્યા છે ત્યારે આજે ડીસા શહેરના જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ આંબલીયા પાલની અધ્યક્ષતામાં આજે જિલ્લા કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં આવનારી વિધાનસભાની લઈ વિવિધ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કોંગ્રેસ વિજય બને તે માટે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો ને લગતા અનેક મુદ્દાઓ સામે આવ્યા છે તેને લઈને પણ આ બેઠકમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેના પ્રમુખને રજુઆત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ ઠાકરસિંહ દેસાઈ પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય પોપટજી દેલવાડીયા શહીદ ડીસા શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
ડીસા શહેરના જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેના પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
Tags:
#A meeting was held at District Panchayat Rest House of Deesa city under the chairmanship of Gujarat Pradesh Congress Kisan Sena President.#ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન#ડીસા શહેરના જિલ્લા પંચાયત રેસ્ટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન સેના પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ#પ્રમુખની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ
Related News Stories
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
