આજરોજ નાલંદા વિદ્યાલય થેરવાડામા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી વિશ્વના તમામ દેશોમાં તારીખ-૨૧ મી જુન ૨૦૧૫ થી વિશ્વ યોગ દિવસ ઉજવાય છે ત્યારે આજે ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો તેમજ ગામ ના લોકો આ કાર્યક્રમમાં જોડાયા હતા. જેમાં કાર્યક્રમની શરૂઆત સંસ્કૃત શ્લોક દ્વારા કરવામાં આવી ત્યાર બાદ જુદા જુદા પ્રકારના આસનો તથા પ્રાણાયામો કરવામાં આવ્યા હતા.શાળાના આચાર્યશ્રી વિનોદભાઈ ચૌધરી દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના મહત્વ વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી તથા શાળાના સમગ્ર સ્ટાફ ગણ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
થેરવાડા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
