Live Sun, Nov 8, 2026
Rajkot • 31°C Sunny

વાવ ખાતે શ્રી ચિત્રોડ માતાજીના મંદિરનો જીણોધ્ધાર મહોત્સવ યોજાયો

કથાના છઠ્ઠા દિવસે આઈ .શ્રી રૂપલ આઈ. રુંશીકુમારી સંત શ્રી રામલખન દાસ બાપુ ચારડા તસહિતના સંતો. ઉપસ્થિત રહ્યા હતા

વાવ તાલુકાના ચાંદરવા ગામ શ્રી.ચિત્રોડ માતાજીના મંદિરનો જીર્ણોધ્ધાર મહોત્સવ યોજાયો..સોલંકી રાજપૂત પરિવાર તથા ગામોટ બ્રાહ્મણ પરિવાર દ્વારા ચાંદરવા ગામે માતાજીની ભવ્ય મંદિર બનાવ્યું શ્રી દેવી ભગવત નવ્વા કથા ના છઠ્ઠા દિવસે કથા સાંભળવા માટે માનવ મહેરામણ ઉમટ્યું કથાનું રસપાન ક્ચ્છ ભુજ ના શ્રીમાતાજી અદ્રતગીરીજી દ્વારા કરવામા આવી રહ્યું છે. કથા ના છઠ્ઠા.દિવસે કથા સાંભળવાનો 10.હજારથી વધુ ભક્તોએ કથાનું રસપાન કર્યું …


આ કથાનું રસપાન કરવા માટે વાવ ના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી ડી .ડી.રાજપૂત થરાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુસિંહ રાજપુર કે .પી ગઢવી એડવોકેટ અમિરામભાઈ આશાલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહી અને કથા સાંભળવા નો લાભ લીધો.. કથાનો રસમાં કર્યા બાદ તમામ ભક્તોએ માતાજીનો પ્રસાદ લીધો હતો.તારીખે 7 ના રોજ રાત્રે ભવ્ય સંતવાણી ડાયરો યોજાશે જેના કલાકાર રાજભા ગઢવી દેવાયત ખાવડ ગીતાબેન રબારી દશરથદાન ગઢવી સહિતના કલાકારો દ્વારા ભવ્ય ડાયરો યોજાશે

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: