બનાસકાંઠામાં પ્લાસ્ટિક નીકળવાનો પશુપાલકોએ લગાવ્યો આક્ષેપ દિયોદર તાલુકાના મકડાલા ગામના પશુપાલકોએ લગાવ્યો આક્ષેપ

બનાસકાંઠામાં પ્લાસ્ટિક નીકળવાનો પશુપાલકોએ લગાવ્યો આક્ષેપ… દિયોદર તાલુકાના મકડાલા ગામના પશુપાલકોએ લગાવ્યો આક્ષેપ… બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકો માટે બનાસડેરી દ્વારા પશુઓને બનાસદાણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. ત્યારે આ બનાસદાણ માં પ્લાસ્ટિક નીકળવાનો પશુપાલક આક્ષેપ લગાવ્યો છે.દિયોદર તાલુકાના મકડાલા ગામના પશુપાલકો બનાસદાણ પ્લાસ્ટિક નીકળવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે બનાસદાણ પ્લાસ્ટિક મિક્સ આવ્યું હોવાથી પશુઓને નુકસાન થવાના પશુપાલકો હાલ આક્ષેપ કરી રહ્યા છે… બનાસકાંઠા જિલ્લામાં વિશ્વની સૌથી મોટી ગણાતી બનાસ ડેરી દ્વારા બનાસદાણ પણ તૈયાર કરવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લામાં પશુપાલકોને પશુઓ માટે બનાસદાણ આપવામાં આવી રહ્યું છે.પરંતુ દિયોદર તાલુકાના મકડાલા ગામના પશુપાલકો એ આક્ષેપ કર્યો છે કે બનાસદાણ માં પ્લાસ્ટિક મિક્સ આવ્યું હોવાથી પશુ અને મોટું નુકસાન થઈ રહ્યું છે તેમજ બનાસડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લામાં મોટા પ્રમાણમાં પશુઓ પાલકોને બનાસદાણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.અને બનાસદાણમાં જો પ્લાસ્ટિક નીકળવાનો બનાવ સામે આવતા સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પશુઓને બનાસદાણ આરોગતા મોટું નુકશાન થવાની સંભાવના સેવાઈ રહી છે.પરંતુ ખેડૂતોએ બનાસડેરી દ્વારા બનાસદાણમાં પ્લાસ્ટિક નીકળવાના આક્ષેપ કર્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *