ધાનેરા કારગીલ હોટલ પાસે યુવક પર જાહેરમાં કરાયો હુમલો… ઘાયલ યુવકને સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડાયો… ધાનેરા કારગીલ હોટલ નજીક આજે જાહેરમાં એક યુવક પર જીવ લેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવક પર અંદાજીત ઉપરાઉપરી શિક્ષણ હથિયાર વડે પાંચ કરતાં વધુ ઘા ઝીંક્યા હોવાથી યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. યુવકને સારવાર માટે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો અને હુમલો કરનારની અટકાયત કરી ધાનેરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.. બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય મોલાચાલીમાં જીવલેણ હુમલાઓ ની ઘટના બનતી હોય છે ત્યારે આજે ધાનેરા ખાતે પણ એક જીવલેણ હુમલો થવા પામ્યો છે ધાનેરાના કારગીલ હોટલ પાસે એક યુવક પર અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. યુવક પર અંદાજીત ઉપરાઉપરી તીક્ષ્ણ હથિયાર વડે 5થી વધુ ઘા ઝીંક્યા હોવાનું સામે આવી રહ્યું છે. ઘટનાના પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા ને તાત્કાલિક ધાનેરા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી સામાજિક કારણોસર યુવક પર જીવલેણ હુમલો કરવાનું હાલ સામે આવી રહ્યું છે હુમલામાં ભોગ બનનાર યુવક રબારી સમાજનો ગામનો હોવાનું સામે આવ્યું છે અને ઘાયલ યુવકને સારવાર માટે એ પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો છે.. પરંતુ યુવક પર જીવલેણ હુમલો કરના
બનાસકાંઠાના ધાનેરામાં ધોળે દિવસે જાહેરમાં યુવક ઉપર કરાયો હુમલો ઈજાગ્રસ્ત યુવકને ખસેડાયો સારવાર અર્થે
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
