સરહદી બનાસકાંઠા માં ઉનાળા ની કાળજાળ ગરમી માં છેવાડા સુધી પાણી ના પહોંચતા પશુ પંખી સહિત માણસો ને રઝળ પાટ કરી રહ્યા છે થોડા દિવસો અગાઉ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદ પટેલ ના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન મીટીંગ યોજાઈ હતી જેમાં સ્થાનિક ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિત અનેક નેતાઓ પાણી ના પ્રશ્ને વિસ્તૃત ચર્ચા ઓ કરી હતી જે મુદ્દે જિલ્લા કલેકટર દ્વારા પાણી ની ગેરકાયદેસર ચોરી કરતા તત્વો સામે ફોજદારી ગુન્હો નોંધવાના આદેશ અપાયા હતા .જે અનુસંધાને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યુદ્ધ ના ધોરણે એકશન લઈ કેટલાય ગેરકાયદેસર કનેક્શન ઝડપી તેના વિરૂદ્ધ માં ફોજદારી ગુન્હો નોંધવામાં આવ્યો હતો .મળતી માહિતી અનુસાર દેવપુરા થી વાવ ની 27કરોડ ના ખર્ચે નાખવામાં આવેલ ms પાઇપલાઇન માં મોરિખા વિસ્તાર ના કોઈ એક રાજકીય નેતા એ પાણી ની પાઇપલાઇન માં થી ગેરકાયદેસર પાણી લાઇન મેળવી પોતાના ખેતર માં બાગાયતી ખેતી કરતો હોવાનું છડેચોક ચર્ચાઈ રહ્યું છે .ઉલ્લેખનીય છે કે આ નેતા પાણી અને દૂધ ચોરવા માં પાવરધો હોવાનું છેડચોક ચર્ચાઈ રહ્યું છે જોકે દરવાજા સુધી પહોંચી વહીવટી તંત્ર ને ધાક ધમકી તેમજ બદલી કરાવવા ની ધમકી ઓ આપી હોવાનું લોક મુખે માલુમ પડ્યું છે જેથી જિલ્લા કલેકટર આનંદ પટેલ વાવ ના મોરોખા ગામની મુલાકાત લઈ વગધારી નેતા ની શાન ઠેકાણે લાવી ગેરકાયદેસર કનેક્શન કપાવી તેના વિરૂદ્ધ માં ફોજદારી ગુહો નોધે તેવી વાવ તાલુકા ની જનતા ની લોક માંગ છે
સરહદી વિસ્તાર માં રાજકીય વગ ધરાવતા નેતા નું ગેરકાયદેસર કનેક્શન ના કાપતા છડેચોક ચર્ચાઓ પ્રસરી
Tags:
##suigam##VAV##બનાસકાંઠા#ગુજરાત#થરાદ વાવ ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર#વાવ#વાવ તાલુકા ના સમાચાર#વાવ થરાદ#વાવ થરાદ ના સમાચાર#વાવ થરાદ ના સમાચારો#વાવ થરાદ સુઈગામ ના સમાચાર#વાવ ના ગામડા ઓ ના સમાચાર#વાવ ના સમાચાર#વાવ સુઈગામ#વાવ સુઈગામ ના સમાચાર#વાવ સુઈગામ હાઈવે
Related News Stories
થરાદમાં ₹2.87 કરોડના ખર્ચે હડકાઈ માતાજી ગાર્ડન તૈયાર, શંકરભાઈ ચૌધરીના હસ્તે લોકાર્પણ
શહેરના નાગરિકોને મળ્યું નવું હરવા-ફરવાનું સ્થળ; સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ગાર્ડન...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરા નગરપાલિકા ચૂંટણીમાં કોંગ્રેસની રાત્રી સભા, અમિત ચાવડા-જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કર્યા
મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું; અમિત ચાવડાએ કહ્યું- ‘પરિવર્તનની શરૂઆત થરાથી થશે’ થરા : બનાસકાંઠાના...
થરાદમાં ‘વિકસિત ભારત સંકલ્પ સભા’ યોજાઈ, શંકર ચૌધરીની ઉપસ્થિતિમાં સેવા જ્યોતિ યાત્રા યોજાઈ
‘૨૫ વર્ષ જન સેવાથી રાષ્ટ્રસેવા’ અંતર્ગત કાર્યક્રમ; 2047 સુધી વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ લેવાયો...
