પાલનપુરની સબજેલમાં રહેલા આરોપીનું મોત.. જેલમાં આરોપીની તબિયત લથડતા સારવાર માટે ખસેડતા રસ્તામાં આરોપીનું મોત… વાવના પ્રતાપપુરા ગામે પોતાની પ્રેમિકાની હત્યા કરી પોતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જે બાદ આરોપીને અમદાવાદ ખાતે સારવાર કરાવ્યા બાદ તેને પાલનપુર સબજેલમાં ખસેડાયો હતો.જે બાદ આજે તેની તબિયત વધુ લથડતા તેને સારવાર માટે લઈ જતા રસ્તામાં તેનું મોત થયું હતું… બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ ના પ્રતાપપુરા ખાતે 20 દિવસ અગાઉ લુભાભાઈ માજીરાણા નામ ના શખ્સ એ તેની પ્રેમિકાની હત્યા કર્યા બાદ તેને આત્મ હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.જે બાદ આ ઘટના ની જાણ આજુબાજુના લોકો થતા તાત્કાલિક પોલીસ ને જાણ કરતા પોલોસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.મૃતક મહિલાની લાશ ને પીએમ અર્થે ખસેડાઇ હતી.જે બાદ ઘાયલ લુભાભાઈ માજી રાણા ને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જે બાદ તેને પાલનપુર સબજેલ માં ખસેડાયો હતો.આજે લુભાભાઈ માજીરાણા ની તબિયત લથડતા તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડતા પહેલા રસ્તામાં જ આરોપી લુભાભાઈ માજીરાણા ની મોત નિપજ્યુ હતું.જે બાદ પોલીસે મૃતક ની લાશ ને પીએમ અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડાઈ હતી..
વાવના પ્રતાપપુરા ગામ પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી , સબજેલમાં રહેલા પ્રેમીનું મોત
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
