ધાનેરા તાલુકાના નાનુડા ગામે તરબુજ નો કેક બનાવી ધર્મગુરુ નાં જન્મદિવસ પિક્ચર ની ઉજવણી કરવામાં આવી નાનુડા ગામે રાજલ ધામ શ્યામ આશ્રમના કારભારી પરમપૂજ્ય સંત શ્રી રાધે પુરી મહારાજ ના જન્મદિવસની નાનુડા ગામે ઉજવણી કરવામાં આવી. લોકોએ તરબુજ નો કેક બનાવી એક બીજાના મો મીઠા કરાવ્યા
ધાનેરા ધર્મ ગુરુ ના જન્મ દિવસ ની ઉજવણી કરાઈ
Tags:
##suigam##VAV##બનાસકાંઠા##મારુવાવ #નાગરિક #બનાસકાંઠા #ગુજરાત#Dhanera Dharma Guru's birthday was celebrated#ગુજરાત#બનાસકાંઠા ના સમાચાર
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
