Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

વાવ ના ખીમાણા વાસ માં વીજ થાંભલા શોટ સર્કીટ ની ધટના ,ખેડૂત ના ૧૦૦૦ પૂળા બળી ને ખાખ થયા ..

સરહદી બનાસકાંઠા ના વાવ ના ખીમાણાવાસ ગામે આગ ની ધટના સામે આવી છે જાણવા મળતી માહિતી અનુસાર ઉતર ગુજરાત વીજ કંપની ની બેદરકારી ના કારણે ખીમાણા વાસ અને નવાવાસ પ્રાથમિક શાળા ની બાજુ માં વીજ થાંભલા માં શોટ સર્કીટ ના કારણે આગ ભભૂકી ઉઠી હતી જેમાં બાજુમાં રહેતા વેણ નારણભાઈ પીરાભાઈ ના રહેણાક ધરમાં ૧૦૦૦ થી વધુ ધાસ ના પૂળા બળી ને ખાખ થયા છે ધટના ની જાણ ખીમાણાવાસ સરપંચ વર્ધસિંહ ગોહિલ તેમજ આજુબાજુ રહેતા રહેણાંક રહીશો ધટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો આ બાબતે અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ ખીમાણાવાસ સરપંચ વર્ધસિંહ ગોહિલ સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને તેમના દ્વારા જણાવ્યું હતું કે થાંભલા ખસેડવા વારવાર લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં આ ઉત્તર ગુજરાત વીજ કંપની ના અધિકારીઓ આંખ આડા કાન કરે છે અને ભોગવવાનો વારો આમ જનતા ને આવે જેથી તંત્ર આવા અધિકારી સામે લાલ આંખ કરે માંગ કરી હતી.અને ખેડૂત બળીને ખાખ થયેલ  ધાસ -ચારા  નું વળતર આપે તેમ જણાવ્યું હતું

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: