Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

ડીસા કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને બેંકિંગ જોબ ગાઈડન્સ માટે ખાસ સેમિનાર યોજાયો

દેશમાં રોજગારી ઓછી થાય અને વિધાર્થીઓને રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા તો પ્રયાસ કરવામાં આવે જ છે.. ત્યારે આજે સરકારના આ પ્રયાસ માં  ડીસાની ડી.એન.પી.આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ પણ જોડાઈ છે.. ડીસા કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને બેંકિંગ જોબ ગાઈડન્સ માટે ખાસ સેમિનાર યોજાયો હતો.. જેમાં વિધાર્થીઓને બેંકિંગમાં જોબ મેળવવા માટે શું શું કરવું જોઇયે અને વિધાર્થીઓએ કેવી રીતે બેન્કમાં જોબ મેળવી શકે તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.. આ સેમિનારનો લાભ પણ મોટી સંખ્યામાં વિધાર્થીઓએ લીધો હતો.આજે યોજાયેલ ડી.એન.પી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં એન્ટ્રી ઈન સર્વિસ એન્ડ કેરિયર કાઉન્સેલિંગ અને પ્લેસમેન્ટ સેલના કન્વિનર પ્રો. દિવ્યા જી. પિલ્લઈ દ્રારા બેન્કિંગ જોબ પ્લેસમેન્ટ માર્ગદર્શન સેમિનારનું આયોજન કર્યુ હતું. કાર્યક્રમની શરૂઆત કોલેજના કાર્યકરી આચાર્ય પ્રા , રાજુભાઈ રબારી નાં શાબ્દિક ઉદબોધનથી કરી હતી . IQAC નાં કન્વિનર પ્રો. તેજસ બી. આઝાદે વિદ્યાર્થીઓને બેન્કિંગ જોબ માટે પોત્સાહીત કર્યા હતા. ત્યારબાદ સેમીનાર ના મુખ્ય વકતા ફસ્ટૅ બેંક  જોબ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ એન્ડ ફાયનાન્સ ના CEO અને ફાઉન્ડર શ્રી, અભિનવ પુરોહીતે બેન્કિંગ જોબ માટેની કાર્યપધ્ધતિ, કોમ્યુનિકેશન સ્કિલ, રીલેશનશીપ તેમજ પર્સનાલિટીની સ્કિલ વિશેની સંપૂર્ણ માહિતી પ્રોફેશનલ ટ્રેનિગ દ્રારા આપી હતી.

Tags: #A special seminar for banking job guidance was held for the students studying in Deesa College#ગુજરાત#ડીસા કોલેજમાં અભ્યાસ કરતાં વિધાર્થીઓને બેંકિંગ જોબ ગાઈડન્સ માટે ખાસ સેમિનાર યોજાયો#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા ના આજ ના#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના સમાચાર#બનાસકાંઠા#યે હૈ ન્યૂઝ ઇન્ડિયા#લોકલ અપડેટ#લોકલ ખબર#લોકલ નેટવર્ક#લોકલ ન્યૂઝ નેટવર્ક#લોકલ સમાચાર#વાવ થરાદ
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: