Live Sat, Nov 7, 2026
Rajkot • 31°C Sunny

બનાસકાંઠા માં શિક્ષકે શિક્ષણની સાથે સાથે ખેતીમાં પણ કાઠું કાઢ્યું

બનાસકાંઠા જિલ્લો ભલે રણની કાંધી અડીને આવેલો જિલ્લો હોય પરંતુ ઓછા પાણી માં સૌથી વધુ ફળદ્રુપ ખેતી કઈ રીતે કરી શકાય તે પણ બનાસકાંઠા જિલ્લાના લોકો સારી રીતે જાણે છે. રસણા ગામના ખેડૂત અને લાખણીના સાણીયાળી પુરા વિસ્તારના એક શિક્ષકે ફરજ બજાવતા ભગવાનભાઈ દેસાઈએ પોતાના ખેતરમાં ત્રણ વીઘાની અંદર 15 જેટલા ઈન્ટર ક્રોપ પાકનું વાવેતર કરી ખેતીમાં કાઠું કાઢ્યું છે. આમ તો ખેડૂતો પોતાના ખેતરમાં બે-ચાર ઈન્ટર ક્રોપ પાકનું વાવેતર કરતા હોય છે પરંતુ આ શિક્ષકે 13 પ્રકારના ઇન્ટર પાકનું વાવેતર કર્યું છે. જોકે આ શિક્ષક દેસાઈ ભગવાન ભાઈ અઢીથી ત્રણ વર્ષ જેટલા kvk કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ટચમાં રહી ત્રણ વિઘામા એટીએમ ફૂડ ક્રોપનું વાવેતર કરેલુ છે છેલ્લા 6 મહિના પહેલા વાવેતર કર્યું હતું અત્યારે તેમાંથી ઈન્ટર કોપિંગ પણ લઈ લેશે જેમાં તમને છેલ્લા ચોમાસામાં સિત્તેર હજાર આજુબાજુ ઇન્ટર કોપીગ તરીકે મગફળી પણ લીધી હતી અત્યારે તમને ઘઉં અને તમાકુનું વાવેતર પણ કર્યું છે જોકે આ ખેડૂતે ખેતરમાં વાવેલા ફ્રૂટ ક્રોપિંગ ભવિષ્યમાં પાણીના પ્રશ્ને બનશે તો ઓછા પાણીએ પણ આમ દણી પોતાની ચાલુ રહેશે તેવી આશા વ્યક્ત કરી છે ખેડૂતો ભગવાનભાઈ દેખાઈએ ત્રણ વીઘામાં આંબાના 150 છોડ, ચીકુના 15 છોડ, ખારેકના 15 છોડ, તાઇવાન પિન્ક જામફળના 60 છોડ, અંજીરના 20 છોડ, મોસંબીના 15 છોડ, સંતરાના 15 છોડ, લીંબુના 15 છોડ, સીતાફળના 20 છોડ, ફાલસાના 50 છોડ, અંબળાના 10 છોડ, ડ્રેગનફ્રુડના 20 છોડ, કેળના 20 છોડ, સરગવાના 20 છોડ, પપૈયાના 20 છોડ, જેવા પંદર અલગ અલગ પ્રકાર ના છોડનું વાવેતર કર્યું છે જેમાં ખેડૂતને કુલ અંદાજિત 1 લાખ જેવો ખર્ચ થયો છે જોકે આ ખેડૂતોને આવનાર સમયમાં વર્ષે અંદાજિત પાંચ લાખથી વધુ આવક મેળવશે તેવી આશા બાંધી

Tags: #In Banaskantha#the teacher did well in education as well as in agriculture#આજ ના ખેડૂત ના સમાચાર#આજ ના સમાચાર#ખેડૂત ના સમાચાર#ડીસા ના ગામડાઓ ના સમાચાર#ડીસા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#બનાસકાંઠા માં શિક્ષકે શિક્ષણની સાથે ખેતીમાં પણ કાઠું કાઢ્યું#બનાસકાંઠા માં શિક્ષકે શિક્ષણની સાથે સાથે ખેતીમાં પણ કાઠું કાઢ્યું#માત્ર સમાચાર#લોકલ ખબર#લોકલ સમાચાર
Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: