ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટની ઘટનાઓ એક બાદ એક સામે આવી રહી છે વારંવાર બનતી ચોરી અને લૂંટ જેવા ગંભીર ગુના હિત ઘટનાઓને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે શિયાળાની કડકડતી ઠંડીનો લાભ ઉઠાવી આજે ચોરી અને લૂંટ જેવી ઘટનાઓને અજાણ્યા શખ્શો રોજબરોજ અંજામ આપી રહ્યા છે ત્યારે આવી જ એક ઘટના ડીસા તાલુકાના રસાણા ગામ પાસે બનવા પામી હતી જ્યાં સોનાજી વણઝારા નામના આધેડ સબ સ્ટેશન પાસે ઊભા હતા તે સમયે ત્રણ અજાણ્યા શખ્સો ઇકો ગાડી લઈને તેમની પાસે આવ્યા હતા. અને તેમને કંઈ પણ કહ્યા વગર તેમને પકડીને તેમની પાસે ખિસ્સામાં રહેલ 9000 રુપિયા લઈ લીધા હતા જે વાત સોનાજી વણઝારા કંઈપણ બોલે તે પહેલાં તો ત્રણ લોકો ત્યાંથી ગાડી લઈને ફરાર થઈ ગયા હતા જે બાદ આ અંગેની હકીકત સોનાજી પણ જરાય તેમના પરિવારજનોને કરી હતી જેથી તેઓએ તાત્કાલિક સોનાજી વણઝારા દ્વારા ડીસા તાલુકા પોલીસ મથકે પોતાની સાથે થયેલી લૂંટની ઘટના આ બાબતે ફરીયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોધી વધુ તપાસ હાથ ધરી છે
ડીસા તાલુકાના રસાણા ગામે ત્રણ શખ્સો દ્વારા લૂંટ કરાઈ
Tags:
#Robbed by three persons in Rasana village of Deesa taluka#ડીસા તાલુકાના રસાણા ગામે ત્રણ શખ્સો દ્વારા લૂંટ કરાઈ#ત્રણ શખ્સો દ્વારા લૂંટ#રસાણા ગામે ત્રણ શખ્સો દ્વારા લૂંટ રસાણા ગામે ત્રણ શખ્સો દ્વારા લૂંટ
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
