સરહદી બનાસકાંઠા જીલ્લા માં અને સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું છે તેના કારણે કોરોના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ સમગ્ર ગુજરાતભરમાં રોજેરોજ નવા કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સક્રિય બની રહ્યા છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાવાયરસ ની ત્રીજી લહેરની શરૂવાત થઈ ચૂકી છે.તેવામાં ત્રીજી લહેર માં ફરીવાર વાવ તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઇ છે વાવ તાલુકા ના ગોલગામ ના એક ૨૮ વર્ષીય યુવાન નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર માં હરકત માં આવ્યું છે જાણવા મળતી માહિતી મુજબ આ યુવાન જમ્મુ કાશ્મીર માં આર્મી જવાન તરીકે ફરજ બજાવતો હતો કામ અર્થે પોતાના માદરે વતન આવતા કોરોના ના લક્ષણો ના શંકાસ્પદ હોવાના કારણે રેપીડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો ત્યાં પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું .આ સમગ્ર ધટના ના પગલે આ આર્મી જવાનને હોમ અઈસોલેશન માં રાખી સારવાર આપવામાં આવી રહી છે તો બીજી બાજુ કોરોનાનો RT-PCR ટેસ્ટ આગળ લેબ માં મુકાયો છે
વાવ તાલુકા માં કોરોનાનો પગ પેસારો ..
Tags:
#bbc gujarati#corona virus#ઉતરાણ#કોરોના વાઇરસ#કોરોના વાયરસ#ડીસા પાલનપુર#પતંગ ગીત#બનાસકાંઠા ના સમાચાર#મંદી લાવતો કોરોના વાઇરસ શું પતંગ બજારમાં લાવશે તેજી..#વાવ થરાદ
Related News Stories
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
આવતીકાલે આકાશમાં જોવા મળશે દુર્લભ ‘બ્લુ મૂન’, જાણો શું છે આ ખગોળીય ઘટનાની ખાસિયત
આકાશપ્રેમીઓ માટે આવતીકાલનો દિવસ ખાસ બનવાનો છે. રાત્રિના આકાશમાં એક અનોખી ખગોળીય ઘટના તરીકે...
