આજ થી ગ્રામપંચાયત ની ચુંટણી ના ધમધમાટ શરુ .

બનાસકાંઠા ના વાવ તાલુકામાં ગ્રામપંચાયતો ની ચુંટણી  માં સરપંચ તેમજ સભ્યો ના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી .પ્રાપ્ત  માહિતી મુજબ વાવ તાલુકા પંચાયત ની ૨૩ ગ્રામ પંચાયત ના સરપંચ તેમજ ૬ વોડ માં પેટાચૂંટણી યોજાનાર છે જેમાં આજ થી સરપંચ તેમજ સભ્યો ના ફોર્મ ભરવા પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વાવ ખાતે આવેલ તાલુકા પંચાયત કચેરી માં ફોર્મ લેવા અને ભરવા ઉમેદવારો નો ભારે ધસારો જોવા મળ્યો છે ઉલ્લેખનીય છે કે ગ્રામપંચાયત ની ચુંટણી ઓ માં ભારે રાજકીય ગરમાવો જોવા મળશે .સરપંચ પદના ઈચ્છુક ઉમેદવારો તો પહેલેથી ખાટલા બેઠક યોજી પ્રચાર પ્રસાર શરુ કર્યા ,હવે જોવાનું એ રહ્યું કે કેટલા ફોર્મ ભરાશે અને કેટલા ફોર્મ પરત ખેચાસે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *