Live Fri, Nov 6, 2026
Rajkot • 31°C Sunny

માવસરી ના રાધાનેસડા સોલાર પ્લાન્ટ ચોરી નો ભેદ ઉકેલાયો …

  • માવસરી પોલીસે ગણતરી ના કલાકો માં ભેદ ઉકેલવામાં આવ્યો .
  • સોલાર પ્લેટો ,બેટરીઓ ,વાયર સાથે ૫ વ્યક્તિ ઓની ધરપકડ કરવામાં આવી .
  • રૂ .૯૫૭૦૦૦ નો મુદ્દા માલ પકડતી માવસરી પોલીસ
  • માવસરી પોલીસ સ્પેશ્યલ ટીમે ગણતરી ના દિવસો માં ચોરી નો ભેદ ઉકેલાયો ..
  • યે હૈ ન્યૂઝ ઇન્ડિયા :વાવ (ધ્રુપલ જયસ્વાલ )

બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગ્ગલ સાહેબ નાઓ દ્વારા જીલ્લામાં મીલ્કત સંબધી ગુનાઓ અટકાવવા અને ધંધો રોજગાર સાથે સંકળાયેલ કંપનીઓ તથા વેપારીઓને પડતી મુશકેલીઓ ના ત્વરીત નિવારણ કરવા આપેલ સુચના તથા અને મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી પૂજા યાદવ સાહેબ થરાદ વિભાગ થરાદ તથા ઇન્ચાર્જ સર્કલ પો.ઇન્સ. શ્રી જે.બી.ચૌધરી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ગઇ તા.૧૮/૦૭/૨૦૨૧ ના રોજ અમોને મળેલ રજુઆત અનુસંધાને માવસરી પોલસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રાધાનેસડા સોલર પાર્કમાં ચોરીનો બનાવો બનેલ જે અનુસંધાને માવસરી પોલીસ સ્ટાફની સ્પેશિયલ ટીમ બનાવી સદરે ચોરીનો ગુનો ડીટેક્ટ કરવા માટે ખાનગી બાતમીદારો તથા ઇન્ટેલીજન્ટ મીડીયાના મદદથી સતત વોચ તપાસમાં હતા દરમ્યાન સાથેના પો.કો. જશવંતસિંહ દુદાજી નાઓને મળેલ બાતમી અધારે ચોરીમાં ગયેલ મુદામાલ સોલર પ્લેટો,બેટરીઓ,કેબલ વાયર વિગેરે ચીજ વસ્તુઓ સાથે પાંચ ચોર ઇશમોની ટુકડીને તથા ચોરીમાં વપરાયેલ વાહન સાથે કી.રૂ.૯,૫૭,૦૦૦/- નો મુદામાલ પકડી પાડી પકડાયેલ ઇશમો વિરુધ્ધ કાયેદસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: