યે હૈ ન્યુઝ ઇન્ડિયા
ધૈર્ય રાજસિંહ મદદત માટે સમગ્ર દેશભર માં સહાય નો ધોધ ચાલી રહ્યો છે ત્યારે ૩ વર્ષ ના બાળક ની જિંદગી બચાવવા મદદત રૂપ થવા આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સુરત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન કરેલું .જેમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ ઘણી ટીમોએ ભાગ લીધો હતો જેમાં સૌરાષ્ટ્ર વેલનાથ ગ્રુપ પ્રમુખ વલ્લભભાઈ ઠાકોર ગણેશભાઈ ઠાકોર મુકેશભાઈ ઠાકોર સુરત છત્રીય ઠાકોર સેના જિલ્લા પ્રમુખ શિવરાજ સિંહ રાઠોડ ઓલપાડ પરમુખ દિનેશભાઈ થરાદ વાળા સુરત સીટી પ્રમુખ રમેશભાઈ ઠાકોર છત્રીય ઠાકોરસેના ટીમ હાજરી આપી હતી ધૈર્યરાજસિંહ માટે મદદરૂપ બને ફુલ નહિ તો ફુલની પાંખડી જે મદદ બને એ માટે ક્રિકેટ આયોજન કરેલ હતું જેમાં ગત રવિવારે ઠાકોર સેના ટીમ સુરત કતારગામ પોલીસ સ્ટેશન ફાળો ઉઘરાવવા ગઈ હતી જેમાં તમામ પોલીસ સ્ટેશન સ્ટાફ ભાઈઓ-અને બહેનો એ એક દિવસનો પગાર google pay કર્યો છે.જે માનવતા ભર્યું કામ કરવામાં આવ્યું ..