વાવ તાલુકા નું રતન વલસાડ ની આર .કે પટેલ રોણવેલ હાઈસ્કુલ ગૌરવ

યે હૈ ન્યુઝ ઇન્ડિયા :વાવ

વાવ તાલુકા ના ભાચલી ગામ વતની શ્રી કરશનભાઇ સવાભાઇ પંડ્યા માધ્યમિક શિક્ષક શ્રી ,ને  સામાજીકવિજ્ઞાન વિષય માં તજજ્ઞ તરીકે (વિષય કન્વીનર) ઉત્કૃષ્ટ કામગીરી કરતા હતા જેમને રોણવેલ ગામ ખાતે શિક્ષણ આપતી આર.કે.પટેલ સર્વવિદ્યાલય  રોણવેલ નું વર્ષ ૨૦૨૦ માર્ચ માં HSC ની બોર્ડ ની પરિક્ષા માં વિવિધ વિષયો માં ૧૦૦% પરિણામ સાથે વિધાર્થી ઓ ઉત્તણીય થયા હતા .જીલ્લા કક્ષા એ કોશીશ અભિયાન માં શ્રેષ્ઠ કામગીરી કરી હતી .જે બદલ જીલ્લા શિક્ષણઅધિકારી  ની કચેરી દ્વારા આર.કે .પટેલ સર્વ વિદ્યાલય ના જે તે વિષય ના શિક્ષકો નું બી .એસ .પી હાઇસ્કુલ ખાતે મેડલ અપર્ણ કરી પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા છે .શાળા ના આચાર્ય અજીતકુમાર આર .દેસાઈ એ શિક્ષણઅધિકારી કે .એફ.વસાવા ની ટીમ ને તથા શિક્ષકો ને અભિનંદન પાઠવ્યા હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *