ડીસાના માલગઢ ગામે વિધર્મીઓએ ધર્માંતરણ કરાવ્યા બાદ પરિવારને પાછો સોંપવા માટે 25 લાખની ખંડણી માંગતા ઘરના મોભીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ લોકોમાં રોષ જોવા મળ્યો હતો . જેમાં આ પ્રકારની પ્રવુત્તિઓના વિરોધ માટે ડીસાના સાંઈબાબા મંદિર ખાતે હિન્દુ યુવા સંગઠન બેનર હેઠળ અલગ અલગ સંગઠનો ,વેપારીઓ અને પ્રબુદ્ધ નાગરિકોની બેઠક યોજી હતી . જે ને લઈને થોડા દિવસો પહેલા વિશાળ રેલીનું આયોજન થયુ હતું .જેમાં આ બનાવ ના પડધા સમગ્ર ગુજરાત માં પડ્યા હતા જે બાદ આ સમગ્ર કેસ ની તપાસ ગૃહ વિભાગ દ્વારા ગુજરાત ats ને સોપવામી આવી છે ત્યાં સમગ્ર બાબતે ગુજરાત ats અલગ અલગ એન્ગલે તપાસ કરશે
માલગઢ ગામે વિધર્મીઓએ ધર્માંતરણ ને લઈને ગૃહ વિભાગે ગુજરાત ATS તપાસ સોપવામાં આવી
Related News Stories
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
થરાદમાં જિલ્લા કક્ષાએ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, ઉત્કૃષ્ટ કામગીરી કરનાર નાગરિકોનું સન્માન
નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ યોજાયો; સરદાર પટેલને...
