બનાસકાંઠા જિલ્લાના 525 ગામોમાં લંપીના કેશ નોંધાયા આજે નવા 1041 લમ્પી વાયરસ કેશ સામે આવ્યા 20 પસુના મોત બનાસકાંઠા જિલ્લામા 14 તાલુકાના પશુઓમા લંપી વાયરસની અસર કુલ 14654 પશુ વાઈરસની લપેટમાં બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ નો કહેર જોવા મળી રહ્યો છે જેમાં કુલ જિલ્લાના 14 તાલુકા લંપી વાયરસની જપેટમાં આવ્યા છે વધતાં જતાં લંપી વાયરસના કહેર વચ્ચે આજે નવા 1041 જેવા પશુઓ પર રોગની અસર જોવા મળી છે જેમાં આજે 20 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે બનાસકાંઠા જિલ્લામાં કુલ 525 ગામોમાં પશુઓમાં લંપી વાયરસની અસર દેખાઈ છે 14 તાલુકામા 525 ગામમાં 14654 પશુઓ ને અસર કુલ 291 પશુઓના મોત બનાસકાંઠા જિલ્લામાં લંપી વાયરસ પશુઓમાં જોવા મળતા વહીવટી તંત્ર દોડતું થયું છે જેમાં આજે નવા 1041 પશુઓ ઉપર રોગની અસર જોવા મળી છે આજે 20 જેટલાં પશુઓના મોત નીપજ્યા છે જોકે જિલ્લાના કુલ 14 તાલુકા ઓમાં પશુ ઉપર લંપી વાયરસની અસર જોવા મળી છે જેમાં કુલ જિલ્લાના 525 ગામોમાં પશુઓમાં લંપી વાયરસ અસર થઇ છે અત્યાર સુધી કુલ 14654 પશુઓને લંપી વાઇરસની ઝાપેટમાં આવ્યા છે જેમાં અત્યાર સુધી 291 પશુઓના મોત નિપજ્યા છે
બનાસકાંઠા જિલ્લાના 525 ગામોમાં લંપીના કેશ નોંધાયા આજે નવા 1041 લમ્પી વાયરસ કેશ સામે આવ્યા 20 પશું ના મોત
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
