પાલનપુર- અમદાવાદ હાઇવે પર પડેલા ખાડાને પગલે ટ્રક પલ્ટી 200 બોરી ભરી જઈ રહેલી ટ્રક હાઇવે પર પલ્ટી જતા અફરા તફરી હાઇવે પર પડેલા ખાડાઓ અનેક વર સરજી રહ્યા છૅ અકસ્માત પાલનપુર અમદાવાદ હાઇ-વે પર વરસાદી પાણી ભરાવવાના કારણે રાજસ્થાન તરફથી આવી રહેલા ટ્રક ખાડામાં ખાબકતા પલટી મારી જતા હોવાની ઘટના સામે આવી છે અચાનક ખાડામાં બોરીઓ ભરેલું ટ્રક પલટી ખાતા આ હાઇવે વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી જોકે વહેલી સવારથી જ પાલનપુર તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર મા અમદાવાદ પાલનપુર હાઇવે ઉપર એક ખાડામાં ટ્રક ખબકતા પલટી મારી જતા અફરાતફરી મચી જવા પામી છે જેમાં રાજસ્થાનથી 200 જેટલી જીરાની બોરિયો ભરી અમદાવાદ તરફ જઇ રહેલા ટ્રક ચાલક પાલનપુર હાઈવે ઉપર વરસાદી પાણી ભરાતા રોડ ઉપર મસમોટા ખાડા પડેલા છે જેના કારણે ટ્રક ખાડામાં ખાબકતા રોડ પર ટ્રક પલટી મારી ગઇ હતી જેના કારણે આપણેઅફરા તફરી સર્જાઇ હતી ટ્રક પલટી ખાતા જ હાઈવે ઉપર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા નેશનલ હાઈવે ઉપર પડેલા ખાડાઓને કારણે અનેકવાર અકસ્માતો સર્જાય છે પરંતુ તંત્રના પેટનું પાણી ન હાલતા આંખેરે આ ટ્રક પલટી ખાતા મોટી જાનહાની થતાં અટકી છે
પાલનપુર- અમદાવાદ હાઇવે પર પડેલા ખાડાને પગલે ટ્રક પલ્ટી 200 બોરી ભરી જઈ રહેલી ટ્રક હાઇવે પર પલ્ટી જતા અફરા તફરી
Related News Stories
દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ
નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત
પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ડીસામાં બનાસ નદી પર ₹581 કરોડના ખર્ચે ફિશ સ્કેલ વિયર ડેમ બનશે
મહાદેવીયા ગામ પાસે 500 મીટર પહોળો ડેમ બનાવવાની સૈદ્ધાંતિક મંજૂરી; ડીસા અને કાંકરેજ તાલુકાનાં...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં
વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...
