બનાસકાંઠા જિલ્લાના ડીસા ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા તિરંગા યાત્રા નિકાળવામાં આવી હતી જેની અંદર કોલેજના તમામ વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.હાર્દિકભાઈ પઢીયાર ના નેતૃત્વમાં અને ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ રબારી ના માર્ગદર્શન પ્રમાણે ડીસા NSUI દ્વારા ભારત જોડો - તિરંગા યાત્રા યોજવામાં આવેલી જેમાં ડીસાના વિદ્યાર્થીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા અને જિલ્લાની સૌથી મોટી વિદ્યાર્થી સંગઠનની રેલી બની. તેમજ ડીસાના પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવાભાઈ રબારી થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રકાશભાઈ ભારતીય, પાલનપુર નગપાલિકાના વિરોધ પક્ષના નેતા અંકિતાબેન ઠાકોર, ગુજરાત યુવા કોંગ્રેસના મહામંત્રી જયેશભાઈ કરમટા, NSUI ના ભાવેશભાઈ ચૌધરી, મહેન્દ્ર ચૌધરી, અજય રોહિત, કિશોર પુરોહિત, નરેન્દ્રસિંહ ચૌહાણ, જગતસિંહ વાઘેલા, સાજીદ મલેક, નાવેદ કુરેશી, ભૂપેન્દ્ર માઢવી સહિતના જિલ્લા NSUI ના આગેવાનો હાજર રહ્યા હતા.
ડીસામાં બગીચા સર્કલ થઈ નવા બસ સ્ટેશન સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું
Tags:
##બનાસકાંઠા#ગુજરાત#ડીસા#ડીસા તાલુકા ના સમાચાર#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના ગામડા ના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
મંત્રી રીવાબા જાડેજાની સંવેદનશીલ પહેલ: સુઈગામની ડ્રોપ-આઉટ દીકરીનું ધોરણ-9માં પુનઃ પ્રવેશ, ઘરે પહોંચી પુસ્તકો અર્પણ કર્યા
(વાવ-થરાદ : ધ્રુપલ જયસ્વાલ )રાજ્ય સરકારના ‘બેક ટુ સ્કૂલ’ અભિયાનને વધુ અસરકારક અને પ્રેરણાદાયી...
વાવની વિકાસ યાત્રા: હરિસિંહજી વૈઝિયાએ રજૂ કર્યો પ્રગતિનો વિઝન, મૂળભૂત સુવિધાઓના વચનો સાથે જનસમર્થનની અપીલ
વાવ તાલુકા પંચાયત ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હરિસિંહજી...
નેપાળમાં રાજકીય હલચલ: ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની ધરપકડ
નેપાળની રાજનીતિમાં મોટો ફેરફાર સર્જાયો છે. દેશના ભૂતપૂર્વ પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીને આજે સવારે...
સંસદમાં બજેટ 2026-27 પર તીખી ટકરાવ: AI, રોજગાર અને વિકાસ મોડેલ મુદ્દે ઘમાસાણ
નવી દિલ્હી: નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2026-27 અંગે સંસદમાં ફરી...
