ડીસા રીસાલા ચોક ખાતે શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો મોટીસંખ્યામાં દેશભક્તો રહ્યા ઉપસ્થિત.. સમગ્ર ભારતમાં આઝાદીનાં 75 વર્ષ પુર્ણ થતાં આઝાદીકા અમૂત મહોત્સવ અંતર્ગત હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત દેશભકિતના રંગમાં રંગાઈ ગયું છે ત્યારે આજે ડીસા શ્રી જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રીસાલા ચોકમાં ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અખંડ ભારતીય કેસરિયા હિન્દુ પરિષદના પ્રમુખ ડો અંકિત ભાઈ રાવલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને તિરંગાને સલામી આપી રાષ્ટ્રગીત સાથે રજુ કરવામાં આવ્યું હતું ધ્વજવંદન કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી કોંગ્રેસ અગ્રણી નરસિંહ દેસાઈ શિવસેના પ્રમુખ કમલેશભાઈ ઠક્કર આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ અને દિયોદર વિધાનસભાના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી પ્રકાશભાઈ ભરતિયા, આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ ડો. રમેશભાઈ ચૌધરી ડીસા આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ સુભાષભાઈ ઠક્કર વોર્ડ નંબર ચારના કોર્પોરેટર વિજયભાઈ દવે ભાજપના કાર્યકર્તા ભરતભાઈ જોશી ક્ષત્રિય જાગીરદાર સમાજના સેના પ્રમુખ બહાદુરસિંહ વાઘેલા,આદિવાસી નેતા અને ડીસા નગરપાલિકા કોર્પોરેટર રમેશભાઈ રાણા સેવાભાવી બળદેવભાઈ રાયકા મહેશભાઈ મનવર,સહીત લોકો ઉપસ્થિત રહય હતા
ડીસા રીસાલા ચોક ખાતે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો, મોટીસંખ્યામાં દેશભક્તો રહ્યા ઉપસ્થિત..
Tags:
##બનાસકાંઠા#ગુજરાત#ડીસા#ડીસા તાલુકા ના સમાચાર#ડીસા તાલુકા ના સામાચાર#ડીસા તાલુકા સમાચાર#ડીસા ના આજના તાજા સમાચાર#ડીસા ના આજના સમાચાર#ડીસા ના ગામડા ના સમાચાર#ડીસા ના લોકલ સમાચાર#ડીસા ના સમાચાર#ડીસા ના સમાચાર કાલના#ડીસા ના સમાચાર પાણીના#બનાસકાંઠા ના સમાચાર#લોકલ સમાચાર
Related News Stories
ગુજરાતમાં મેઘમહેર: આગામી 24 કલાક અત્યંત ભારે, હવામાન વિભાગે આ જિલ્લાઓમાં જાહેર કર્યું એલર્ટ
ગાંધીનગર: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 24 થી 48 કલાક માટે ભારેથી અતિભારે વરસાદની...
વાવ-થરાદ પંથકમાં નર્મદા કેનાલ રિપેરિંગની કામગીરી ઝડપી કરાઈ: ખેડૂતોને મળશે પૂરતું પાણી
બનાસકાંઠા: વાવ-થરાદ વિસ્તારમાં છેવાડાના ગામો સુધી નર્મદાનું સિંચાઈનું પાણી પહોંચાડવા માટે તંત્ર દ્વારા કેનાલની...
થરાદમાં લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા વિદ્યાર્થીઓ માટે મફત આંખ તપાસ કેમ્પ: 600 જેટલા વિદ્યાર્થીઓની તપાસ
લાયન્સ ક્લબ ઓફ થરાદ સિટી દ્વારા સામાજિક સેવા પ્રવૃત્તિ હેઠળ જનતા હાઈસ્કૂલ, થરાદ ખાતે...
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક, કે.પી. ગઢવી સતત નવમી વખત પ્રમુખ
સુઈગામ વકીલ બાર એસોસિયેશનમાં સર્વાનુમતે નવી કારોબારીની નિમણૂક કરવામાં આવતા સમગ્ર વકીલ સમુદાયમાં સંતોષ...
