Live Thu, Nov 5, 2026
Rajkot • 31°C Sunny

AIATF દ્વારા IND PAK બોર્ડેર પર રક્ષાબંધન ની ઉજવણી કરી

બનાસકાંઠા સહિત અમદાવાદ, સુરત ના પર્યટક બહેનો દ્વારા BSF જવાનોને રક્ષા બંધન નિમિતે ગત રોજ નડાબેટ ટુરિઝમ દ્વારા બોર્ડર ઉપર BSF જવાનોને રક્ષા બંધનના પર્વ ઉપર એમ. એસ. બીટ્ટા ચેરમેન ઓલ ઈન્ડિયા એન્ટી ટેરરીસ્ટ ફ્રન્ટ દ્વારા રક્ષાબંધન પર્વ બહેનો પાસે રાખી બંધાવી હતી.તો નડાબેટ બોર્ડર ના BSF જવાનો સાથે રક્ષા બંધન પર્વની ઉજવણી કરી હતી અને નડાબેટ બોર્ડર ની મુલાકાત લીધી હતી.ત્યારબાદ અમારી મીડિયા ટીમ ના પ્રતિનિધિ એ બહેનો સાથે વાતચીત કરી હતી અને  જણાવ્યું હતું કે દેશની રક્ષા કરતા સૈનિકો પોતાના વતન થી દૂર દૂર સુધી  કડક ગરમીમાં, કડકડતી ઠંડીમાં પોતાની પરવા કર્યા વગર ખડે પગે રાત દિવસ દેશની કડક સુરક્ષા કરતા સૈનિકોના હોસલા બુલંદ કરવા માટે દેશની રક્ષા કરવા આશિર્વાદ આપ્યા હતા. સાથે જવાનોએ બહેનો સાથે ગરબા મહોત્સવની ઉજવણી ધાધૂમથી કરી હતી

Share Story: Facebook 𝕏 Post Telegram
Y

YHNI

Editorial Contributor • Yeh Hai News India Vav Banaskantha Bureau

Related News Stories

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

દિવાળી પહેલાં વાવ-થરાદ જિલ્લા પોલીસના 147 કર્મચારીઓને પ્રમોશનની ભેટ, પોલીસ બેડામાં ખુશીનો માહોલ

નવા જિલ્લામાં ખાલી પડેલી જગ્યાઓ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં ચાર સંવર્ગમાં બઢતી અપાઈ; 37...
નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 5, 2026

નાગલા ગામના 371 પરિવારોને મળ્યા પોતાના પ્લોટ, વર્ષોની રાહનો આવ્યો અંત

પુનર્વસન યોજના હેઠળ 371 પરિવારોને સનદ અપાઈ; શંકરભાઈ ચૌધરીના પ્રયાસો બાદ રાજ્ય સરકારની મંજૂરીથી...
ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં Breaking
ગુજરાત • 📍 વાવ થરાદ • Nov 2, 2026

ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખને જ પેન્શન માટે સાત વર્ષથી ધક્કા! 29 રજૂઆતો છતાં ન્યાય નહીં

વાવ-થરાદ જિલ્લા ભાજપ કારોબારીના સભ્ય અને બનાસકાંઠા ભાજપના ભૂતપૂર્વ પ્રમુખ ડો. અરુણકુમાર આચાર્યની વેદના;...

Leave a Comment / તમારો અભિપ્રાય આપો

Your email address will not be published. Required fields are marked *

Yeh Hai News India

India's Leading Digital News and Editorial Platform

મુખ્ય સંપર્ક અને કાર્યાલય (Office & Contact)

📍 મહારાણા પ્રતાપ માર્ગ, વાવ, જિલ્લો બનાસકાંઠા, ગુજરાત - 385575
🏛️ RNI / Registration: